રુટોને યુએસ કોંગ્રેસને સંબોધન કરવા આમંત્રણ

કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટો મે મહિનાની આખરમાં યુએસની પ્રથમ સત્તાવાર મુલાકાતે જવાના છે ત્યારે યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કરવાનું તેમને આમંત્રણ પાઠવાયું છે. હાઉસની ફોરેન એફેર્સ કમિટીના ચેરમેન માઈકલ મેક્કોલ અને રેન્કિંગ મેમ્બર ગ્રેગરી...

ઝિમ્બાબ્વેમાં ZiG કરન્સીના ઉપાડ પર મર્યાદા

ઝિમ્બાબ્વેએ નવી બેન્કનોટ્સ અને કોઈન્સ દાખલ કર્યા છે જે મંગળવાર,7 મેથી અમલમાં આવી જશે. તમામ બેન્કોને સેન્ટ્રલ બેન્ક દ્વારા સ્થાનીય કરન્સી પૂરી પાડવામાં આવી છે જેથી રાષ્ટ્રવ્યાપી વિતરણ થઈ શકે. જોકે, તેના ઉપાડની મર્યાદા પણ મૂકાઈ છે. ઝિમ્બાબ્વે...

ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામના વતની અને દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં રોજગારી માટે ગયેલાં યુવાનની અશ્વેત લોકોએ લૂટના ઇરાદે છરીના ઘા ઝીંકી હત્યા કરી છે. 

લાઈબેરીયાને થોડા સમય પહેલા જ ઈબોલામુક્ત જાહેર કરાયું હતું પરંતુ તાજેતરમાં ઈબોલાનો એક નવો કેસ નોંધાતા લોકોમાં ફરીથી ભય વ્યાપ્યો છે.

આફ્રિકાના કેમરૂનમાં અમ્બુબી દ્વિતીયને અંદાજે ૧૦૦ પત્ની છે! વર્ષ ૧૯૬૮માં પિતાનાં અવસાન બાદ અમ્બુબીએ બુફેટના ૧૧મા રાજા તરીકે ગાદી સંભાળી હતી. 

નાઈજિરિયામાં ડ્રાઇવરે એક પેટ્રોલ ટેન્કર પરનું નિયંત્રણ ગુમાવતાં તે સીધું જ એક બસ સ્ટેશનમાં ધસી ગયું અને આગની જ્વાળાઓમાં લપેટાયું હતું. 

ગાંધીજીએ જ્યાં અન્યાયની વિરુદ્ધ સૌપ્રથમ વખત સત્યાગ્રહની શરૂઆત કરી હતી તે દક્ષિણ આફ્રિકામાં સોમવારે તેમના સન્માનમાં અંદાજે ત્રણ હજાર લોકોની એક વિશાળ રેલી યોજાઇ હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter