હાસ્ય

પતિ: સ્પોર્ટ્સ ચેનલ લગાવ.પત્ની: નહીં લગાવું...પતિ: તો હું જોઈ લઈશ.પત્ની: શું જોઈ લેશો?પતિ: અરે, તું જે ચેનલ જુવે છે તે જ ચેનલ જોઈ લઈશ.•••

જોક્સ

એક ઉંમરલાયક યુવક પોતાના દોસ્તારને કહી રહ્યો હતો, ‘જોને, મેં કેટલીય છોકરીઓ જોઈ, મીટીંગ કરી, પણ મને જે છોકરી ગમે છે એ મારી મમ્મીને ગમતી જ નથી. આખરે કંટાળીને મેં એક ઉપાય શોધી કાઢ્યો.’‘શું?’‘મેં એક્ઝેક્ટલી મારી મમ્મી જેવી જ દેખાતી છોકરી શોધી કાઢી.’‘તો...

ભૂરોઃ વેલેન્ટાઈનનો વિરોધી શબ્દ શું?જિગોઃ ક્વોરન્ટાઈનભૂરોઃ એ કેવી રીતે?જિગોઃ વેલેન્ટાઈનમાં લોકો એકબીજાને ભેટે છે અને ક્વોરન્ટાઈનમાં દૂર દૂર રહે છે.•

ચિન્ટુઃ (પપ્પાને)ઃ પપ્પા, કાલે આપણે માલામાલ થઈ જશું.પપ્પાઃ કેમ?લલ્લુઃ કાલે ટીચર પૈસાને રૂપિયામાં બદલતા શીખવવાના છે.•

લોકડાઉનમાં ઘરમાં બેઠેલી પત્નીએ પતિને કીધું...પત્નીઃ એવો કયાં કાયદો છે કે રોજ મારે જ તમને રસોઈ કરીને જમાડવાના...પતિઃ દુનિયાનો નિયમ છ કે કેદીને સરકાર જ જમાડે.•

લગ્નના થોડા દિવસ પછી સંતાની વાઈફે સંતાને પૂછ્યું, ‘જાનુ, હું તમને કેટલી સારી લાગું છું.’સંતાઃ બહુ સારી.વાઈફઃ બહુ એટલે કેટલી?સંતાઃ બહુ એટલે બહુ બધી.વાઈફઃ...

ઘાટ અને ઘડામણસોનાને તપાવવાથી ઘરેણું બને છેતાંબાને ટીપવાથી તાર બને છે.પથ્થરને દબાવેવાથી હીરો બને છે.પણ તપાવેલો, ટીપેલો, દબાવેલો માણસ...આખરે ‘પતિ’ બને છે...

છગન (મગનને)ઃ લોકડાઉન ખૂલે પછી પહેલું કામ શું કરીશ?મગનઃ લોકડાઉન ખૂલે એટલે સૌથી પહેલા એ લોકોને ગોતવા છે જેણે મને સાલ મુબારક કહેલું.•

બકોઃ માથાના દુઃખાવાની ગોળી આપો.કેમિસ્ટઃ પ્રિસ્ક્રીપ્શન લાવ્યા છો સાથે?બકોઃ હા, લો આ રહ્યું.કેમિસ્ટઃ અત્યારે ચલાવી લઉં છું નેક્સ્ટ ટાઈમ પ્રિસ્ક્રીપ્શન જ...

મંદિરની આરતી બાદ પૂજારી પ્રસાદ આપતા હતા!મેં હાથ ધર્યો તો તેમણે મારી હથેળીમાં બે ટીપાં નાંખ્યા...મેં કહ્યું, ‘પૂજારીજી, આ કડવું કડવું શું આપ્યું હતું? મારે...

એક માણસની મગજની ક્ષમતા ૨.૫ ટેરાબાઈટ છે. સાદા શબ્દોમાં કહું તો ૧૬ જીબી મેમરીવાળા ૯ લાખ ૫૬ હજાર સ્માર્ટ ફોન જેટલી ક્ષમતા આપણું મગજ ધરાવે છે. વિચારવા જેવી...

એક દિવસ પપ્પુને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.ફોનમાંથી યુવતીનો અવાજ આવ્યોઃ હેલો, તમે કુંવારા છો?પપ્પુઃ (ખુશ થઈને) હા, હા, પણ તમે કોણ બોલો છો?યુવતીઃ હું...



to the free, weekly Gujarat Samachar email newsletter