વિશ્વમાં વધતાં પ્લાસ્ટિકના દૂષણની સાથે જ માનવીના શરીરમાં માઈક્રોપ્લાસ્ટિક્સનો ખતરો વધ્યો છે. ચા લોકપ્રિય પીણું છે પરંતુ, ચાની બનાવટમાં વપરાતી ટીબેગ્સ શરીર માટે ખતરનાક બની શકે છે.
શિયાળામાં મોટેભાગે સાંધામાં દુઃખાવો અને તેમની મૂવમેન્ટમાં સમસ્યા થવા લાગે છે. સંધિવા, સાંધાની નબળાઈ કે જૂની ઈજામાં આ સમસ્યા વધુ થાય છે. જોકે, યોગ્ય સંભાળ અને જીવનશૈલીમાં થોડા ફેરફાર કરીને આ સમસ્યા ઘટાડી શકાય છે.
કાતિલ ઠંડીનો સપાટો ચાલી રહ્યો છે. હવામાનમાં ફેરફાર અને વાતાવરણમાં ભેજની સૌથી પહેલી અસર ત્વચા પર જોવા મળતી હોય છે, અને તેમાં પણ હોઠ તો ઝડપભેર સૂકા અને ખરબચડા થવા લાગે છે. સુકા હોઠ ચહેરાની સુંદરતા પણ બગાડે છે અને ક્યારેક ત્વચા ખેંચાઇને નીકળી જવાથી...
ટેનિસના ખેલમાં ભારતને ચંદ્રક અપાવનાર પ્રથમ મહિલા ખેલાડી અને ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવનાર સૌ પ્રથમ ભારતીય મહિલા ટેનિસ ખેલાડી... આ સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડીને જાણતાં જ હશો !