ટીમ ઈન્ડિયાનાં સુપરફેન ચારૂલતા પટેલનું નિધન

ભારતીય ક્રિકેટ ટીમના સુપરફેન ચારૂલતા પટેલને બ્રેઈન હેમરેજ થતાં છેલ્લા ત્રણ મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા હતા. તેઓનું નિધન થતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-બીસીસીઆઈ, રોયલ ચેલેન્જર, સન રાઈઝર, ધ ભારત આર્મી સહિત ક્રિકેટર અને ક્રિકેટપ્રેમીઓએ...

રેસ અક્રોસ અમેરિકાઃ વિશ્વની સૌથી કપરી સાઇક્લિંગ રેસમાં વિવેક શાહ

વિશ્વની સૌથી કપરી સાઇક્લિંગ રેસ તરીકે જાણીતી રેસ અક્રોસ અમેરિકા (RAAM) માટે અમદાવાદના ૩૮ વર્ષના વિવેક શાહે ક્વોલિફાય કર્યું છે. આગામી જૂનમાં યોજાનારી આ અલ્ટ્રા સાઇક્લિંગ રેસ માટે સમગ્ર ભારતમાંથી માત્ર ત્રણ જ સાઇક્લિસ્ટ ક્વોલિફાય થયા છે. વિવેક...

અમેરિકાની જુલિયા વેબ્બે તેની ૧૦ મહિનાની દીકરીને પ્રેમ (બાબાગાડી)માં સાથે રાખીને હાફ મેરેથોન પૂરી કરી છે, એટલું જ નહીં, પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ પણ...

છ વખત ફોર્મ્યુલા-વન વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલા અમેરિકન કાર રેસર લુઇસ હેમિલ્ટનનું કહેવું છે કે, તે વેગન ડાયેટને અપનાવી ચૂક્યો છે. મતલબ કે સંપૂર્ણ રીતે શાકાહારી...

બાર્સેલોનાના આર્જેન્ટાઈન સ્ટાર લાયોનલ મેસ્સીએ રેકોર્ડ છઠ્ઠી વખત વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર તરીકે બેલન ડી’ઓર એવોર્ડ જીત્યો છે. તેણે લીવરપુલના વિર્જિલ વાન...

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને ફાસ્ટ બોલર બોબ વિલીસનું ૭૦ વર્ષની વયે અવસાન થયું છે. વિલીસ છેલ્લા કેટલાય સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા તેવી જાહેરાત...

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું નિર્માણકાર્ય લગભગ પૂર્ણતાના આરે છે અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીના મતે...

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની રવિવારે મુંબઈમાં મળેલી વાર્ષિક સાધારણ સભામાં અધિકારીઓના કાર્યકાળ અંગેના નિયમમાં ફેરફાર કરાયો હતો. જેના પગલે...

ટેસ્ટ ક્રિકેટના ૧૪૨ વર્ષના ઇતિહાસમાં ભારતીય ટીમે અનોખો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. સતત ચોથી ટેસ્ટ મેચ એક ઇનિંગ અને રનોના અંતરથી જીતનાર ભારતીય ટીમ દુનિયાની...

ગ્રીસના યુવા ખેલાડી સ્ટેફાનોસ સિત્સિપાસે લાંબા અને રસાકસીભર્યા મેચના અંતે પ્રતિસ્પર્ધીને હરાવીને ૨૦૧૯નું એટીપી ફાઈનલ્સ ટેનિસ ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું...

ભારતીય ક્રિકેટ ટીમનાં ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ક્રિકેટમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યા બાદ હવે ફિલ્મોમાં પણ પદાર્પણ કરવાનો છે. ફિલ્મ વિવેચક તરણ આદર્શે ટ્વિટર પર...to the free, weekly Gujarat Samachar email newsletter