ચેન્નઇ જ સુપરકિંગઃ છેલ્લા બોલે જાડેજાએ જીતાડ્યા

વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સોમવારે રમાયેલી આઇપીએલ સિઝન 16ની ફાઇનલ જીતીને ચેન્નઇ સુપરકિંગ્સે રેકોર્ડ પાંચમી વખત ટાઇટલ કબજે કર્યું છે. સોમવારે વરસાદના અવરોધ વચ્ચે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રોમાંચક ફાઇનલ રમાઇ...

માન્ચેસ્ટરની મેરેથોનમાં છવાઇ ઓડિશાની મહિલા

તાજેતરમાં માન્ચેસ્ટર શહેરમાં યોજાયેલી મેરેથોન દોડમાં ભારતીય મૂળની એક મહિલા સોશિયલ મીડિયામાં છવાઇ ગઇ છે. 

બિહારના રિક્ષા ડ્રાઈવરના પુત્ર અને પશ્ચિમ બંગાળ તરફથી રણજી ટ્રોફીમાં રમતા ફાસ્ટ બોલર મુકેશ કુમારને આઈપીએલમાં જેકપોટ લાગ્યો છે.

બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેને મંગળવારે સાન્ટોસના વિલા બેલમિરો સ્ટેડિયમમાં હજારો રમતપ્રેમીઓની હાજરીમાં લાગણીસભર અંતિમ વિદાય અપાઇ હતી. કોલોન કેન્સરથી પીડાતા...

 આઇપીએલ 2023ના મિની ઓકશનમાં ઇંગ્લેન્ડના સેમ કરને ઇતિહાસ રચ્યો છે. સેમ કરનને પંજાબ કિંગ્સે રૂ. 18.50 કરોડની માતબર રકમ આપીને ખરીદ્યો છે. આ સાથે જ સેમ કરન...

ઇંગ્લેન્ડના લેગ સ્પિનર રેહાન અહેમદે કરાચી ટેસ્ટમાં પાકિસ્તાન સામે બીજા દાવમાં પાંચ વિકેટ મેળવીને વિક્રમ સર્જ્યો છે. રેહાન ટેસ્ટમાં પાંચ વિકેટની સિદ્ધિ...

કતારમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપના મુકાબલામાં આર્જેન્ટીના સામે ફ્રાન્સના પરાજય બાદ ફ્રાન્સના પેરિસ, લ્યોન અને નીસ સહિત ઘણા શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યા હોવાના...

આર્જેન્ટીનાએ 36 વર્ષ બાદ ફિફા વિશ્વકપ 4-2થી જીતી લીધો છે. આ સાથે આર્જેન્ટીના ત્રીજી વાર વિશ્વ ચેમ્પિયન બન્યું છે. ફીફા વિશ્વ કપ 2022ની ફાઈનલનો નિર્ણય પેનલ્ટી...

એક સમયનાં મહાન દોડવીર પી.ટી. ઉષાને ઇંડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઇઓએ)ના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ સાથે જ ભારતીય રમત પ્રશાસનમાં એક નવા...

આઇસીસીએ ટી-20 વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટની જાહેરાત કરી છે. જેમાં ટૂર્નામેન્ટ ચેમ્પિયન ઈંગ્લેન્ડના ત્રણ અને ટીમ ઇંડિયાના બે ખેલાડીઓને...

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહ આઇસીસીની શક્તિશાળી ફાઈનાન્સ એન્ડ કોમર્શિયલ કમિટીના વડા તરીકે ચૂંટાયા છે.

ક્રિકેટવિશ્વમાં આગવું સ્થાન ધરાવતી આઇપીએલ (ઇંડિયન પ્રીમિયર લીગ)માં મુંબઇ ઇંડિયન્સની માલિકી ધરાવતા દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે ફૂટબોલના મેદાનમાં ઉતરવા...



to the free, weekly Gujarat Samachar email newsletter