પરિચય છે મંદિરમાં...

આ સપ્તાહે શૂન્ય પાલનપુરીમૂળ નામ અલીખાન ઉસ્માનખાન બલોચ. ગઝલનો કાવ્યપ્રકાર દેખીતી રીતે સહેલો લાગે, પણ એ વિકટ કાવ્યપ્રકાર છે. લપસણા ઢાળ પર દોડવા જેવું કામ છે. પણ શૂન્ય જેવા શાયરે ગઝલને લપસણા ઢાળ પર સ્થિર કરી એટલું જ નહીં પણ એને હરણની ચીસ અને સૂસવતા...

કમલા હેરિસઃ ભારતવંશી ‘ટ્રમ્પ કાર્ડ’

ઉપપ્રમુખ કમલા હેરિસને ડેમોક્રેટિક પાર્ટી દ્વારા પ્રમુખપદના ઉમેદવાર જાહેર કરાશે તો ઈતિહાસ રચાશે. તેઓ પ્રમુખપદની ચૂંટણી લડનાર પહેલા ભારતીય-અમેરિકન, પહેલા આફ્રિકન-અમેરિકન અને પહેલા એશિયન-અમેરિકન મહિલા બનશે. તેઓ પ્રમુખપદની ચૂંટણી જીતી ગયા તો દેશના...

ભવાની દેવીનું સ્વરૂપ ગણાતી તલવારને ભવાની દેવીએ પણ પોતાનું શસ્ત્ર બનાવીને ભારતને ગૌરવ અપાવ્યું છે. ભવાની દેવી એશિયન તલવારબાજી પ્રતિયોગિતામાં ચંદ્રક મેળવનાર...

ઘણા લોકો બાળપણથી જ પ્રતિભાવાન હોય છે અને યુકેમાં બીજી પેઢીના ઈમિગ્રન્ટ મીરા પટેલ તેમાનાં એક છે. સંગીતનાં વિશ્વમાં તેમની યાત્રાનો આરંભ માત્ર 7 વર્ષની વયથી...

પૂર્વકલ્પમાં નારદજી ઉપબર્હણ નામના ગંધર્વ હતા. તેમને પોતાના રૂપ પર ઘણું અભિમાન હતું. એક વાર જ્યારે બ્રહ્માજીની સેવામાં અપ્સરાઓ ગંધર્વગીત અને નૃત્ય દ્વારા...

‘ભક્ત પોતાની બધી જ શક્તિઓ પ્રભુના ચરણે ધરે છે, પોતે પણ પ્રભુના ચરણે ધરેલું એક પુષ્પ બની જાય છે. પછી માત્ર પ્રભુનું જ સામ્રાજ્ય રહે છે, જેમાં ભક્ત કેવળ સેવકની ભૂમિકા અદા કરે છે. પોતે સેવક અને પ્રભુ સ્વામી, પોતે સમાયેલું મોજું અને પ્રભુ વિસ્તરેલો...

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા ગુરુવાર 16 મેનો ઝૂમ ઈવેન્ટ ‘સોનેરી સંગત’ આવશ્યક નાણાકીય અને સ્ટોક માર્કેટ વિશે ચર્ચા અને સલાહને સમર્પિત રહ્યો હતો. આ...

લેબર પાર્ટીના સાંસદ સામ ટેરી (ઈલ્ફર્ડ સાઉથ)એ હાઉસ ઓફ કોમન્સમાં આશ્ચર્યકારક નિવેદન કરતા કહ્યું હતું કે, ‘આજે હું પાર્લામેન્ટમાં પેલેસ્ટીનીઅન ફેમિલી વિઝા...

કોઈ પણ ધર્મના ધર્મોપદેશક, કથાકાર હંમેશાં લોકોને સાંત્વના મળે, ઈશ્વરમાં શ્રદ્ધા જાગે અને ઈશ્વરના આશીર્વાદ સાથે આપસમાં ભાઈચારા સાથે સારું જીવન જીવવા લાગે...

ભગવાન બુદ્ધને ભગવાન શ્રીહરિ વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે, તેથી જ હિંદુ અને બૌદ્ધ ધર્મીઓ તેમનામાં વિશેષ આસ્થા ધરાવે છે. રાજપાટ ત્યાગીને તેમણે પોતાનું...

ભારતના મિસાઈલમેન કોણ હતા એ સવાલના જવાબમાં કોઈ પણ પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનું નામ આપશે. પણ ભારતની મિસાઈલ વુમન કોણ છે એ પ્રશ્નનો ઉત્તર...



to the free, weekly Gujarat Samachar email newsletter