સ્ટાર્મરનો અંત ઘણો નજીક છે?

‘સન્માનીય’ એન્જેલા રેનેર, ડાબેરી લેબર્સની સ્વનિયુક્ત રાણીએ તેમણે કેવી રીતે રિયલ એસ્ટેટ સોદામાં ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું તે દર્શાવતા પુરાવાઓ બહાર આવ્યા ત્યારે કલંકિત હાલતમાં હોદ્દો છોડવાની ફરજ પડી હતી. ટેક્સચોરી  થઈ હોવાના પુરાવા બહાર આવ્યા...

‘જૂનું ઘર ખાલી કરતાં...’

પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...

આપ સૌને ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છા. આપણો આ ગૌરવ દિન છે, અને એની ઉજવણીનો વિચાર આવવો એ માટે વિઝન જોઇએ. જે હેરો વિમેન્સ ક્લબના પ્રેસિડેન્ટ વર્ષાબહેન બાવીસી...

 હરિશ્ચંદ્ર જોશી કવિ તો છે જ પણ ઉત્તમ કક્ષાના ગાયક પણ ખરા. ગીતના મર્મને પામીને બંદિશ પણ બાંધે છે. પ્રાધ્યાપક છે. ભાવનગર જિલ્લાના બોટાદમાં વસવાટ છે.

સરહદ પરના યુદ્ધો એકલો ઇતિહાસ જ નહિ, ભૂગોળનો નક્શો પણ બદલે છે. સ્વતંત્રતા પછીનો આપણો અનુભવ એવો જ છે અને અનેકવારનો છે. પૂર્વેની પરિસ્થિતિ જોતાં મ્યાંમાર,...

બ્રિટિશ લોકોએ મે 2025ની પહેલી તારીખે લેબર પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટીને પણ તેમના કાર્યકાળમાં સૌથી જોરદાર લાત મારી છે. હું ઘણા વર્ષોથી ટોરી પાર્ટીના આંતરિક...

પ્રાચીનથી લઇ અર્વાચીન પ્રવાસન સ્થળોનો નજારો, બેનમૂન સ્થાપત્યો, સમૃદ્ધ વન્યસંપદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનો શાનદાર રિવરફ્રન્ટ, બીઆરટીએસ નેટવર્ક, સરસરાટ...

હા. સૌને તેનો અંદાજ છે. અગાઉ 1962ના ચીની આક્રમણ સમયે, અને પાકિસ્તાને કરેલાં તમામ આક્રમણોના સમયે સરહદો સળગી ઉઠી હતી. છેક ભીતર સુધી આકાશી આક્રમણ દ્વારા બોમ્બ...

પાકિસ્તાનનું ત્રાસવાદી રાજ્ય તેના દાયકાઓના પાગલપણાથી છટકી જતું હતું. પાકિસ્તાને જ્યારે ભારતના કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે ભારતે તેને 1947માં જ ખતમ...

વૈશાખના શુકલ પક્ષની ત્રીજ (આ વર્ષે 30 એપ્રિલ) લોકબોલીમાં ‘અખાત્રીજ’ તરીકે ઓળખાય છે. ખરેખર તો મૂળ સંસ્કૃત શબ્દ ‘અક્ષયતૃતીયા’ છે. અખાત્રીજ એ ચાર યુગ પૈકી...

ભગવદ્ ગીતાના 11મા અધ્યાય વિશ્વરૂપદર્શનમાં ભગવાન કૃષ્ણ પોતાનું દિવ્ય સ્વરૂપ દર્શાવે છે ત્યારે ભગવાનના મુખમાં અસંખ્ય બ્રહ્માંડ, તારા, સૂર્ય અને ગ્રહોનો વ્યાપ...



to the free, weekly Gujarat Samachar email newsletter