ખાલિસ્તાની આતંકી હેપ્પી પાસિયાને ભારત પ્રત્યર્પણની તૈયારી

અમેરિકામાં રહેતો વોન્ટેડ ખાલિતાની આતંકી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાને શક્ય તેટલા જલ્દી પ્રત્યર્પણ માટે ભારત સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. હેપ્પી પાસિયા પર પાક. ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને ખાલિસ્તાની આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલની સાથે...

પીએનબી કૌભાંડઃ ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલની યુએસમાં ધરપકડ

કરોડો રૂપિયાનાં પીએનબી કૌભાંડમાં ભાગેડુ નીરવ મોદીનાં ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ તેમજ ઈડી દ્વારા તેની પ્રત્યર્પણ માટે અપીલ કરાયા પછી પછી તેની ફરતે કાનૂની ગાળિયો કસવામાં આવ્યો છે. મની લોન્ડરિંગ અને ગુનાઈત કાવતરાંનાં...

લેબનન મૂળના અમેરિકન નાગરિક હાદી મતારને જાણીતા લેખક સલમાન રશ્દીની હત્યાની કોશિશ કરવાના ગુનામાં 25 વર્ષની જેલની સજા કરાઇ છે. 27 વર્ષના મતારે ઓગસ્ટ 2022માં...

મેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જો બાઈડેન (82) હાલમાં પ્રોસ્ટેટ કેન્સરથી પીડાઈ રહ્યા છે. તાજેતરમાં તેમને પેશાબ સંબંધિત સમસ્યાઓ થઈ જેના પછી તેમણે તપાસ કરાવી...

પેન્સિલવેનિયામાં એક ગમખ્વાર કાર દુર્ઘટનામાં બે ભારતીય વિદ્યાર્થીના કરુણ મોત થયા છે. મૃતકો પૈકી એક માનવ પટેલ ગુજરાતનો વતની હોવાનું મનાય છે. જ્યારે બીજા...

અમેરિકાના મેટિયો પાઝ નામના હાઈસ્કૂલ સ્ટુડન્ટે એઆઈ અલ્ગોરિધમ વિકસાવીને 15 લાખ નવા ખગોળીય પદાર્થો શોધ્યા છે. કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના પ્લાનેટ...

કેલિફોર્નિયાના પામ સ્પ્રિંગ્સ ખાતે એક ફર્ટિલિટી ક્લિનિક બહાર ગયા શનિવારે થયેલા એક બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે પાંચને ગંભીર ઈજા થઈ...

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નિએ તેમના નવા પ્રધાનમંડળમાં બે ભારતીય કેનેડિયનોને મહત્ત્વના મંત્રાલયનો કાર્યભાર સોંપ્યો છે. કાર્નિએ તેમની કેબિનેટમાં 58 વર્ષના...

અમેરિકામાં વસતા ભારતીય સમુદાય માટે વતનમાં પૈસા મોકલવાનું આગામી ચોથી જુલાઇ પછી મોંઘુ થાય તેવું એક બિલ તૈયાર થયું છે. શાસક રિપબ્લિકન સાંસદોએ રજૂ કરેલા આ...

પ્રેસિડન્ટ ટ્રમ્પે ગત જુલાઇમાં પેન્સિલવેનિયાના બટલર ખાતે રેલી દરમિયાન તેમના પર થયેલા હુમલાનું નિરૂપણ કરતું પોતાનું એક સ્ટેચ્યૂ ઓવલ ઓફિસ ખાતે મુકાવ્યું...



to the free, weekly Gujarat Samachar email newsletter