ટ્રમ્પ અને બાઇડેનની નીતિથી નારાજ શખસે આત્મવિલોપન કર્યું

અમેરિકામાં ગયા શુક્રવારે મેનહટન કોર્ટ બહાર એક વ્યક્તિએ આત્મદાહ કર્યું હતું.

મસ્કે ભારત પ્રવાસ મુલત્વી રાખ્યોઃ વર્ષના અંત સુધીમાં ભારત આવશે

ટેસ્લા કંપનીના વડા એલન મસ્કે હાલ પૂરતો ભારત પ્રવાસ મુલતવી રાખ્યો છે. એલન મસ્ક સોમવારે ભારત આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના હતા. મસ્ક આ સમયે ભારતના બજારમાં પ્રવેશની ઘોષણા કરે તેવી શક્યતા હતી. જોકે એક્સ પર પોતાના હેન્ડલ પર પોસ્ટ...

અમેરિકાએ H-1B, L-1 અને EB-5 સહિતના નોન-ઈમિગ્રન્ટ વિઝાની ફીમાં તોતિંગ વધારો કર્યો છે. એપ્રિલ 2024થી ફીમાં વૃદ્ધિ અમલી બનશે. હવે H-1B વિઝાની એપ્લિકેશન ફી...

કેનેડાની એક મલ્ટીપ્લેક્સ ચેઈને ભારતીય ફિલ્મોનું પ્રદર્શન અટકાવી દીધું છે કારણ કે તેના થિયેટરોને અજાણ્યા લોકો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. કેનેડિયન...

ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં આવેલી કડવાશ ખતમ થવાનું નામ લેતી નથી. બંને દેશો વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે કેનેડાએ ફરી એક વાર ઝેર ઓક્યું છે. પોતાની...

અમેરિકામાં ઘાતક ફંગલ સંક્રમક રોગ કેંડિડા ઓરિસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ મહિને વોશિંગ્ટનમાં કેંડિડા ઓરિસના ચાર પોઝિટિવ દર્દી સામે આવ્યા છે. ગણતરીના દર્દી...

અમેરિકાનાં કેટલાં શહેરોના અસલામત ક્ષેત્રોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અપરાધીઓના સોફટ ટાર્ગેટ બની રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં અમેરિકામાં 30 ભારતીય વિદ્યાર્થીઓની...

અમેરિકામાં ભારતીય મૂળના શીખ દંપતી પર ફોર્સ્ડ લેબરના કેસમાં 20 વર્ષની જેલ અને આકરા દંડની સજા તોળાઇ રહી છે. આ ભારતીય દંપતી તેમના સ્ટોર પર તેમના જ કઝીનને...

કેનેડાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ)નું કહેવું છે કે ખાલિસ્તાની ત્રાસવાદી હરદીપસિંહ નિજરની હત્યાકેસની તપાસમાં ભારત સહકાર આપી રહ્યું છે. એનએસએ જોડી...

અમેરિકામાં 44 વર્ષના ભારતીય મૂળના પૂર્વ ફાઇઝર કર્મચારી અમિત ડાગરને ફેડરલ કોર્ટમાં ઈનસાઈડર ટ્રેડિંગનો દોષિત ઠેરવાયો છે. તેના પર ઇનસાઇડ ટ્રેડિંગ કરીને 2.70...

અમેરિકાના 11 સાંસદોના એક જૂથે વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કનને પત્ર લખીને પાકિસ્તાનમાં હિન્દુ સમુદાય પર થતાં અત્યાચાર બાબતે ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાનમાં...

અમેરિકાના અલ્બામામાં હત્યાકેસના દોષિત એક વ્યક્તિ કેનેથ સ્મિથને નાઇટ્રોજન ગેસથી મૃત્યુદંડ અપાતાં હોબાળો થઈ ગયો છે. વ્હાઈટ હાઉસે પણ આ પ્રકારે મૃત્યુદંડ આપવા...



to the free, weekly Gujarat Samachar email newsletter