ભારતની ‘રેવડી’ અમેરિકા પહોંચીઃ જીતી ગયા તો મતદારને 5000 ડોલર આપવા ટ્રમ્પનું વચન

વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ હોવાનું ગૌરવ ધરાવતા ભારતમાં ચૂંટણી વેળા મતદારોને મફત લાભોના વચન આપવાનું દૂષણ પ્રવર્તે છે. રેવડી કલ્ચરલ તરીકે જાણીતું આ દૂષણ હવે વિશ્વના સૌથી જૂના લોકશાહી દેશ હોવાનો દાવો કરતાં અમેરિકા દેશ પહોંચ્યું છે.

વેપાર યુદ્ધ ઉગ્ર બન્યુંઃ હવે અમેરિકાએ કેનેડિયન ઉત્પાદનો પર પ્રતિબંધ ફરમાવ્યો

કેનેડાએ અમેરિકી ઉત્પાદનો પર લાદેલા ટેરિફથી ગિન્નાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે કેનેડિયન ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાએ કેનેડાથી આયાત થતા ડેરી ઉત્પાદનો, આલ્કોહોલના મોટા ભાગના પીણા અને મોટરસાયકલ પર પ્રતિબંધ...

લગભગ એક દસકો રાહ જોયા બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ઓબામા પ્રેસિડેન્શિયલ સેન્ટરને લોકો માટે ખુલ્લુ મૂકાયું છે. શિકાગોના ઐતિહાસિક જેક્સન પાર્ક...

ભારતવંશી તબીબ અને નાસાના અંતરીક્ષ યાત્રી અનિલ મેનન જીવનના પ્રથમ અંતરીક્ષ મિશન માટે તૈયાર છે. તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર 8 મહિના અર્થાત 240...

ભારત અને અમેરિકા વચ્ચે સાકાર થનારા દ્વિપક્ષીય વેપાર કરાર (બીટીએ) અંગેની વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી છે. યુએસ એમ્બેસેડર સર્જિયો ગોર અને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ...

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પાછા વિવાદમાં સપડાયા છે. આ વખતે તેમના વિવાદનું કારણ તેમનું નિવેદન નહીં પરંતુ તેમની ટ્રેડિંગ પ્રવૃત્તિ છે. અમેરિકન શેરબજારમાં...

પંજાબી સિંગર દિલજીત દોસાંજના લાઇવ કોન્સર્ટ દરમિયાન એક ખાલિસ્તાન સમર્થક દેખાવકાર મંચ પર ચઢી જતાં હોબાળો મચી ગયો હતો. ખાલિસ્તાન સમર્થક ધ્વજ લઈને મંચ પર ચઢી...

ફ્રાંસના એવિયનમાં ગયા સપ્તાહે યોજાયેલી G-7 સમિટમાં વડાપ્રધાન મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ જુસ્સાભેર મળ્યા હતા. બેઠક બાદ ભારત-અમેરિકા ડિફેન્સ ડીલને લઈ પૂછાયેલા...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીનાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચેનો તું ખીંચ મેરી ફોટોનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. મેલોનીએ આ વિવાદમાં ટ્રમ્પની...

અમેરિકાના પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે મોદી મહાન નેતા અને સખત વ્યક્તિ છે, જેઓ 12...

એઆઈ ક્ષેત્રે કાર્યરત કંપનીઓ પૈકી મોખરાનું સ્થાન ધરાવતી એન્થ્રોપિકે તાજેતરમાં વિશ્વના સૌથી શક્તિશાળી એઆઈ મોડલ ‘ફેબલ 5’ અને ‘માયથોસ 5’ લોન્ચ - કર્યા છે.

અમેરિકન લશ્કરનું અપાચે હેલિકોપ્ટર વીતેલા સપ્તાહે રુટિન પેટ્રોલિંગ દરમિયાન હોર્મુઝની ખાડીમાં તૂટી પડયું હતું. આ સમયે યુએસ નેવીએ યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાં અત્યાધુનિક...



to the free, weekly Gujarat Samachar email newsletter