ખાલિસ્તાની આતંકી હેપ્પી પાસિયાને ભારત પ્રત્યર્પણની તૈયારી

અમેરિકામાં રહેતો વોન્ટેડ ખાલિતાની આતંકી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાને શક્ય તેટલા જલ્દી પ્રત્યર્પણ માટે ભારત સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. હેપ્પી પાસિયા પર પાક. ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને ખાલિસ્તાની આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલની સાથે...

પીએનબી કૌભાંડઃ ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલની યુએસમાં ધરપકડ

કરોડો રૂપિયાનાં પીએનબી કૌભાંડમાં ભાગેડુ નીરવ મોદીનાં ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ તેમજ ઈડી દ્વારા તેની પ્રત્યર્પણ માટે અપીલ કરાયા પછી પછી તેની ફરતે કાનૂની ગાળિયો કસવામાં આવ્યો છે. મની લોન્ડરિંગ અને ગુનાઈત કાવતરાંનાં...

અમેરિકા અને ચીન બંને દેશો તાજેતરમાં એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ સુધી સ્થગિત રાખવા સંમત થયા છે. આ સમયગાળામાં બંને દેશ વેપાર વિવાદ ઉકેલવા...

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા શસ્ત્રવિરામનો શ્રેય લેવાનો યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ફરી એક વાર દાવો કર્યો છે. જોકે ભારતે સ્પષ્ટ કર્યું હતું કે શસ્ત્રવિરામ...

અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પે અઠવાડિયાના અંતે અમેરિકા અને ચીનના વ્યાપાર પ્રતિનિધિઓ વચ્ચે યોજાનારી મંત્રણા પૂર્વે 145 ટકાનો રેસિપ્રોકલ ટેક્સ ઘટાડી 80 ટકા કર્યો...

અમેરિકાની ફેડરલ કોર્ટે ઓકલાહોમાના એડમન્ડમાં રહેતા 31 વર્ષના ભારતીય સાઇ કુમાર કુરરેમુલાને અનેક બાળકોના યૌન શોષણમાં દોષિત ઠરાવીને 35 વર્ષ કેદની સજા સંભળાવી...

અમેરિકાના ઓમાહા ખાતે શનિવારે યોજાયેલી બર્કશાયર હાથવેની વાર્ષિક સાધારણ બેઠક (એજીએમ)માં વોરેન બફેટ 60મી વાર હાજર રહ્યા હતા. 94 વર્ષીય આ મહાન રોકાણકારે હવે...

અમેરિકામાં રહેતા ગીનકાર્ડ હોલ્ડર્સે બુધવાર - સાત મેથી દેશમાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં પ્રવાસ કરવા માટે તેમણે વહીવટી તંત્ર દ્વારા અપાયેલું રિયલ આઇડી સાથે રાખવાનું...

ટોરોન્ટો શહેરમાં યોજાયેલી ભારતવિરોધી રેલીની ઘટનાએ હલચલ મચાવી છે. આ પરેડમાં જોડાયેલા ખાલિસ્તાની સમર્થકોએ 8 લાખ હિન્દુઓને ભારત મોકલવાની માગ કરી છે. ખાલિસ્તાનીઓએ...

સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયેલા બે ભારતીય સ્ટુડન્ટની વૃદ્ધો સાથે છેતરપિંડી બદલ ધરપકડ કરાઈ છે અને તેમની સામે ચોરી, લૂંટ અને ગેરકાયદે રોકાણો સહિત મની લોન્ડરિંગના...



to the free, weekly Gujarat Samachar email newsletter