કેનેડાએ દિલ્હીમાં રાજદ્વારી મિશનમાંથી ભારતીયોની છટણી કરી

કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં કડવાશ વધતી જઈ રહી છે. ભૂતકાળમાં ભારત પ૨ પાયાવિહોણા આરોપ લગાવનાર કેનેડાએ ભારતમાં રાજદ્વારી મિશનોમાંથી અનેક ભારતીય કર્મચારીઓને હટાવી દીધા છે.

FBIના મોસ્ટ વોન્ટેડ લીસ્ટમાં દેત્રોજનો ભદ્રેશ પટેલ

અમેરિકાના મોસ્ટ વોન્ટેડ ટોપ ટેનની યાદીમાં અમદાવાદ જિલ્લાના દેત્રોજના યુવકનો સમાવેશ થાય છે. આ ઘટનાક્રમના પગલે 9 વર્ષ બાદ સમગ્ર પ્રકરણ ફરી એક વાર ચર્ચાની એરણે ચડ્યું છે. 

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાં સૌથી આગળ ચાલી રહેલા પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લઈ એક ચર્ચાસ્પદ ખુલાસો થયો છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે પોતાને...

અમેરિકામાં ભારતીયોનો દબદબો સતત વધી રહ્યો છે. અમેરિકાના 12 રાજ્યોમાં ભારતવંશી લોકો માટે ખાસ પંચની રચના કરવામાં આવી છે. જેમાં ભારતીયોની સામે હેટ ક્રાઈમના...

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો અને તેમના પરિવારને રજાઓ ગાળવા કેરેબિયન ટાપુ જમૈકા પર લઇને આવેલું કેનેડાના સશસ્ત્ર દળોનું વિમાન ખોટવાતાં કેનેડાના સૈન્યને...

ક્રિસમસનું પાવન પર્વ અમેરિકન ઉદ્યોગો માટે ખરેખર સાન્તા ક્લોઝ બનીને આવ્યું છે. અમેરિકનોએ આ વખતની હોલિડે સીઝનમાં ઓનલાઈન શોપિંગમાં 222.1 બિલિયન ડોલર ખર્ચ્યા...

ભારતીયો સહિતના વિદેશી વિદ્યાર્થીઓનું અમેરિકાની ડિગ્રીનું ‘સપનું’ મોંઘું થયું છે. અમેરિકાની કોલેજો-યુનિવર્સિટીઓએ એપ્રિલથી શરૂ થનારા નવા સત્રથી ફીમાં 30...

યુએસમાં ભારતીય-અમેરિકન મૂળના પરિવારના ત્રણ સભ્યો 57 વર્ષના રાકેશ કમલ, તેમના 54 વર્ષના પત્ની ટીના અને તેમની 18 વર્ષની પુત્રી આરિયાનાના મૃતદેહો મેસેચ્યુસેટ્સ...

ભારત સરકારે કેનેડામાં રહીને ભારતમાં ગુનાકીય પ્રવૃત્તિઓ આચરતા ગેંગસ્ટર ગોલ્ડી બરાડ અને લખબીરસિંહ લાંડાને આતંકવાદી જાહેર કર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના...



to the free, weekly Gujarat Samachar email newsletter