હનુમાન જયંતીએ સાળંગપુરમાં માનવમહેરામણ ઉમટ્યોઃ10 લાખ ભક્તોએ કષ્ટભંજનદેવનાં દર્શન કર્યાં

સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ હતી. શનિવારે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. ભવ્ય આતશબાજી બાદ શણગાર આરતી યોજાઈ હતી જેમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો....

કુમકુમ મંદિરના 33મા પાટોત્સવની ઉજવણી

અમદાવાદમાં મણિનગરસ્થિત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 33મા પાટોત્સવની ઉજવણી કરાઇ હતી. 

સોમવાર 10 માર્ચે બર્મિંગહામની ક્વીન એલિઝાબેથ હોસ્પિટલમાં નવા હિન્દુ મંદિરની સ્થાપના માટે ખાસ સમારંભ યોજાયો હતો. આ ઈવેન્ટ સામુદાયિક સંવાદિતાનું વિશિષ્ટ...

નિસડન ટેમ્પલના લોકપ્રિય નામે વધુ પ્રસિદ્ધ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે તમામ વયની 1300થી વધુ મહિલાઓ ઈન્ટરનેશનલ વિમેન્સ ડે (IWD) 2025ની ઊજવણી...

મુંબઇઃ ચર્ચગેટ ખાતે યોજાયેલા એક સમારંભમાં જાણીતા ગઝલકાર અને આધ્યાત્મિક સંશોધક ડો. જવાબહર બક્ષીના ‘નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા’ પુસ્તકની ત્રીજી...

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) અને યંગ લોહાણા સોસાયટી (YLS) સાથે મળીને રવિવાર 9 માર્ચ 2025ના દિવસે ઈન્ટરનેશનલ વિમેન્સ ડે (IWD)એ પ્રેરણાદાયક અને સશક્તિકરણના...

શ્રી સડબરી જલારામ જ્યોત મંદિરમાં મહાશિવરાત્રિ પર્વે 26 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી મહાઅભિષેક અને શિવપૂજન યોજાયા હતા.

મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અમદાવાદ શહેરની 614મી વર્ષગાંઠ પ્રસંગે પુસ્તક લોકાર્પણ અને સાબરમતીની આરતીનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો.



to the free, weekly Gujarat Samachar email newsletter