વિમેન ઈન કન્વર્ઝેશનઃ એશિયન વોઈસ અને EYની પહેલ

વિમેન ઈન કન્વર્ઝેશનનો પ્રથમ ઈવેન્ટ ૨૦૧૯ની ૨૨ ઓક્ટોબરે ભારે ધામધૂમથી Eyની ઓફિસે ઉજવાયો હતો. Eyના સીનિયર પાર્ટનર ઝિશાન નુરમોહમ્મદે ડેલિગેટ્સનું સ્વાગત કર્યું હતું અને સ્ટાર્ટઅપ્સ અને નાના બિઝનેસીસમાં ભાગીદારીમાં Eyની ભૂમિકા સંક્ષિપ્તમાં રજૂ કરી...

શ્રી સ્વામીનારાયણ ટેમ્પલના યુકેના દિવાળી કાર્યક્રમો - તા. ૨૫ - ૨૮ ઓક્ટોબર ૨૦૧૯

• શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ ટેમ્પલ (લંડન), કેન્ટન – હેરો, વેસ્ટફિલ્ડ લેન, હેરો, HA3 9EA - કાળીચૌદશ તા.૨૬ શનિવાર સાંજે ૭ હનુમાનજી પૂજન – દિવાળી તા.૨૭ રવિવાર સાંજે ૭ લક્ષ્મી પૂજન – તા. ૨૮ સોમવાર નૂતન વર્ષ – અન્નકૂટ દર્શન સવારે ૬.૩૦થી સાંજે...

• શિવમ ફાઉન્ડેશન દ્વારા શ્રી ગિરિબાપૂની ‘બાર જ્યોતિર્લિંગ કથા’નું તા.૨૫.૮.૧૯થી તા.૧.૯.૧૯ સાંજે પથી ૮ દરમિયાન પ્રજાપતિ હોલ લેસ્ટર, અલ્વરસ્ક્રોફ્ટ રોડ, લેસ્ટર LE4 6BW ખાતે આયોજન કરાયું છે. સંગીત સંધ્યા તા.૨૬ અને ૩૧ ઓગસ્ટના રોજ રાખેલ છે. મહાપ્રસાદની...

હિંદુ પંચાંગ પ્રમાણે અષાઢ મહિનાની પૂનમની ગુરુપૂર્ણિમા તરીકે ઉજવણી કરવામાં આવે છે. તે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ જાણીતી છે. વેદોનું વર્ગીકરણ કરીને અઢાર પુરાણની...

• શાંતિધામ દ્વારા શ્રી વિપુલકૃષ્ણ શાસ્ત્રીજીની વાણીમાં ‘દ્વાદશ જ્યોતિર્લિંગ શિવકથા’નું રવિવાર તા.૨૧.૭.૧૯થી શનિવાર તા.૨૭.૭.૧૯ બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન શ્રી સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01162 290...

• નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર – ઈન્ડિયા તેમજ નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા તા.૧૬.૭.૨૦૧૯ બપોરે ૧થી ૩ દરમિયાન ભજન અને સત્સંગનું VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમના અંતે મહાપ્રસાદની વ્યવસ્થા...

શ્રીમદ્ રાજચંદ્ર મીશન ધરમપુરના લંડન સ્પીરીચ્યુઅલ સેન્ટર Falcon Road, Bushy, WD23 3AD ના ફાલ્કન હોલનું ઉદ્ઘાટન જાન્યુઆરી ૨૦૧૯માં થયું હતું. પૂ,ગુરૂદેવ રાકેશભાઇની પ્રેરણાથી બનેલ આ આધ્યાત્મિક સેન્ટર નાના-મોટા સૌ માટે ખુલ્લુ મુકાશે.

• શ્રી વિલ્સડન સ્વામીનારાયણ મંદિર ખાતે આગામી ૧૩થી ૨૧ જુલાઈ, ૨૦૧૯ દરમિયાન શ્રી હરિકૃષ્ણ મહોત્સવ ઉજવાશે. તે દરમિયાન રિજનરેશન પ્રોજેક્ટનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે ભારતથી ૫૦ જેટલાં સંતો અને દેશ-વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તો પધારશે....

હીલિંગ લિટલ હાર્ટ્સ ચેરિટીને પ્રમોટ કરવાનો કાર્યક્રમ ગત સપ્તાહે લોર્ડ અને લેડી હમીદના નિવાસસ્થાને હેમ્પસ્ટીડમાં યોજાયો હતો. હાઉસ ઓફ લોર્ડ્સમાં લિબરલ ડેમોક્રેટ્સના...

જૈન નેટવર્કના ઉપક્રમે રવિવાર તા.૧૬ જુન ૨૦૧૯ના બપોરે ૩ થી ૮ સંગીત સમ્રાટ શિરોમણી શ્રી નરેન્દ્ર વાનીગોટાની સંગીત સંધ્યાનો કાર્યક્રમ નવનાત સેન્ટર, પ્રીન્ટીંગ હાઉસ લેન, હેઝ, UB3 1AR ખાતે યોજવામાં આવ્યો છે.

• શ્રી શ્રીનાથજી હવેલી, પુષ્ટિમાર્ગીય હવેલી, WASP, રેપટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે તા.૧૪.૬.૧૯થી તા.૧૬.૬.૧૯ સાંજે ૪થી ૬.૩૦ દરમિયાન ત્રિદિવસીય સત્સંગ સત્રમાં પૂ.અક્ષયકુમારજીના મુખે ‘વલ્લભ ચરિત્ર’ રસપાનનું આયોજન કરાયું છે. પ્રવચન પછી...

• સરે ગુજરાતી હિંદુ સોસાયટી દ્વારા ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ ચીલ્ડ્રન્સ ચેરિટીના લાભાર્થે ‘ભૂલી બિસરી યાદે ચેરિટી ઈવેન્ટ’નું તા.૮.૬.૨૦૧૯ને શનિવારે સાંજે ૬.૩૦ વાગે આર્ચબિશપ લેનફ્રેન્ક સ્કૂલ, મીચમ રોડ, ક્રોયડન CR9 3AS ખાતે આયોજન કરાયું છે....to the free, weekly Gujarat Samachar email newsletter