છેલ્લા 35 વર્ષમાં અમીર દેશોને ઇમિગ્રેશનથી મોટો આર્થિક લાભ થયોઃ સ્ટડી 30/06/2026 11:14 am Arnold Christie આગામી સપ્તાહે યુરોપિયન સેન્ટ્રલ બેંકની એક મહત્વની કોન્ફરન્સમાં રજૂ થનારા સંશોધન મુજબ છેલ્લા 35 વર્ષોમાં સૌથી વધુ ઇમિગ્રેશન દર ધરાવતા સમૃદ્ધ દેશોએ મોટો આર્થિક લાભ મેળવ્યો છે અને તેમાંથી ઘણા દેશો હજી પણ વધુ શ્રમિકોને સમાવી શકે તેમ છે.
બીઓઆઇ કેસમાં નીરવ મોદીને મોટો ફટકો, 10.7 મિલિયન ડોલર ચૂકવવા આદેશ 30/06/2026 11:18 am Arnold Christie લંડનની હાઈકોર્ટે બેંક ઓફ ઈન્ડિયાની તરફેણમાં ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, ભાગેડુ હીરા વેપારી નિરવ મોદી ભારતની પબ્લિક સેક્ટરની બેંકને 10.7 મિલિયન ડોલર ચૂકવવા બંધાયેલા છે.
ઇમિગ્રેશન સિસ્ટમમાંથી 50,000 ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ લાપતા 30/06/2026 11:13 am Arnold Christie બ્રિટનની ઇમિગ્રેશન સિસ્ટમમાંથી આશરે 1200 વિદેશી અપરાધી સહિત 50,000થી વધુ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ ગુમ થયા હોવાનું એક અહેવાલમાં સામે આવ્યું છે.
ડિપોર્ટ કરાયેલા હજારો શરણાર્થીઓ થોડા જ વર્ષોમાં બ્રિટન પરત ફર્યા 30/06/2026 11:12 am Arnold Christie બ્રિટનમાંથી દેશનિકાલ કરાયેલા હજારો વિદેશી નાગરિકો ગણતરીના વર્ષોમાં જ ફરીથી બ્રિટન પરત ફર્યા હોવાનો એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ આંકડાઓ સામે આવ્યા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થા અને સરહદી નિયંત્રણો સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
રાજાશાહીની નવી વ્યાખ્યા: કિંગ ચાર્લ્સ હવે તમામ ધર્મોના રક્ષક 30/06/2026 11:26 am Arnold Christie બકિંગહામ પેલેસ દ્વારા કિંગના સત્તાવાર કાર્યક્ષેત્રની જાહેર કરાયેલી નવી વ્યાખ્યા અનુસાર હવે કિંગ ચાર્લ્સની સત્તાવાર જવાબદારી બહુધર્મી રાષ્ટ્રમાં તમામ ધર્મોનું રક્ષણ કરવાની રહેશે. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના સર્વોચ્ચ વડા હોવાની સાથેસાથે કિંગ ચાર્લ્સ હવેથી તમામ ધર્મો માટે સમાન વાતાવરણનું રક્ષણ કરશે.
હોરાઇઝન કૌભાંડઃ પોસ્ટ ઓફિસના પૂર્વ વરિષ્ઠ વકીલ સામે શિસ્તભંગના પગલાં લેવાશે 30/06/2026 11:19 am Arnold Christie હોરાઇઝન કૌભાંડમાં ગેરરીતિના આક્ષેપો અંગે રેગ્યુલેટર્સ હવે પોસ્ટ ઓફિસના પૂર્વ મુખ્ય વકીલ સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી રહ્યા છે. જેન મેકલિઓડ વર્ષ 2015 થી 2019 દરમિયાન પોસ્ટ ઓફિસના જનરલ કાઉન્સેલ તરીકે કાર્યરત હતા.
માન્ચેસ્ટર એરપોર્ટ પર પોલીસ અને ગ્રાહક પર હુમલો કરનાર અમાઝને સાડા 3 વર્ષની કેદ 30/06/2026 11:25 am Arnold Christie જુલાઈ 2024માં માન્ચેસ્ટર એરપોર્ટ પર સ્ટારબક્સ કાફેમાં બે મહિલા પોલીસ અધિકારી અને એક નાગરિક પર હિંસક હુમલો કરવાના આરોપમાં 21 વર્ષીય મોહમ્મદ ફાહીર અમાઝને લિવરપૂલ ક્રાઉન કોર્ટ દ્વારા સાડા ત્રણ વર્ષની જેલની સજા કરાઇ છે.
સ્ટુડન્ટ વિઝા પર રહેતા પાકિસ્તાની ડિલિવરી બોયને બળાત્કારના કેસમાં 8 વર્ષની કેદ 30/06/2026 11:21 am Arnold Christie વેસ્ટ સસેક્સમાં હોસ્પિટલમાંથી બહાર નીકળેલી એક અસહાય મહિલા પર બળાત્કાર ગુજારવાના કેસમાં હોવ ક્રાઉન કોર્ટે પાકિસ્તાની ડિલિવરી ડ્રાઈવર સુલેમાન મુકાઇશને આઠ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે.
લંડનમાં 1,74,000 પાઉન્ડના ડ્રગ્સ નેટવર્કમાં ઝડપાયેલા 3 ભારતીયોને કેદ 30/06/2026 11:23 am Arnold Christie જેલમાં બેઠા બેઠા ડ્રગ નેટવર્કનું સંચાલન કરતા એક ડ્રગ ડીલર માટે કામ કરતા પૂર્વ મેજિસ્ટ્રેટ પુરષોત્તમ ધિલ્લોન, બિક્રમજીત બ્રાર અને હેરી સિંઘને જેલની સજા ફટકારવામાં આવી છે.
માન્ચેસ્ટરમાં 139 માઇલની ઝડપે અકસ્માત સર્જનાર બે યુવકોને કેદ 30/06/2026 11:22 am Arnold Christie માન્ચેસ્ટરમાં 30 માઇલના સ્પીડ ઝોનમાં 139 માઇલ પ્રતિ કલાકની ઝડપે વાહન હંકારી અકસ્માત સર્જી 50 વર્ષીય સિલ્વેસ્ટર અબાયોમીનું મોત નિપજાવનાર ઉવૈસ હુસેન અને ઉસ્મોન મહમૂદને જેલ ભેગા કરાયા છે.