એઆઇના દુરુપયોગના ભય મધ્યે બાળકોની તસવીરો પોસ્ટ ન કરવા ચેતવણી 07/07/2026 10:52 am Arnold Christie નેશનલ ક્રાઈમ એજન્સીએ વાલીઓને સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ પર પોતાના બાળકોના ફોટા ન મૂકવા માટે સલાહ આપી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે બાળ યૌન શોષણ સામગ્રીના વધી રહેલા જોખમોને ડામવા માટે આ ઐતિહાસિક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
ઑક્સફર્ડની ડિગ્રી અંગે જુઠ્ઠાણા બદલ બરતરફ ભારતીય મૂળના બેરિસ્ટરે અપીલ જીતી 07/07/2026 10:50 am Arnold Christie ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કર્યો હોવાનો ખોટો દાવો કરીને યુકેની બેરિસ્ટર ચેમ્બરને ગેરમાર્ગે દોરવા બદલ કાનૂની વ્યવસાયમાંથી બરતરફ કરાયેલા ભારતીય મૂળના વકીલ અનુરાગ મોહિન્દ્રુએ હાઈકોર્ટમાં પોતાની અપીલ જીતી લીધી છે.
વિદેશમાંથી મળતા પોલિટિકલ ડોનેશન માટેના નિયમો આકરાં બનાવાયા 07/07/2026 10:43 am Arnold Christie ચૂંટણીમાં વિદેશી નાણાંના પ્રભાવને રોકવા સરકારે પોલિટિકલ ડોનેશન માટેના નિયમો વધુ આકરાં બનાવ્યા છે. હાઉસિંગ મિનિસ્ટર સ્ટીવ રીડે તેને શંકાસ્પદ ભંડોળ ગણાવ્યું હતું.
અગ્રણી બેરિસ્ટર રાજીવ મેનન (કેસી) સામે અદાલતની અવમાનનાની કાર્યવાહી 07/07/2026 10:50 am Arnold Christie પેલેસ્ટાઈન એક્શનના એક્ટિવિસ્ટ સામે ચાલી રહેલા એક કેસ દરમિયાન ન્યાયાધીશના આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ અગ્રણી બેરિસ્ટર રાજીવ મેનન (કેસી) સામે અદાલતની અવમાનના બદલ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.
ડેઇલી મેઇલના પ્રકાશક સામેના કેસમાં પ્રિન્સ હેરીનો પરાજય 07/07/2026 10:47 am Arnold Christie પ્રિન્સ હેરી ડેઇલી મેઇલના પબ્લિશર સામેનો કેસ હારી ગયા છે. હાઈકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે પ્રિન્સ હેરી અને અન્ય છ અરજદારો પબ્લિશર સામેના પોતાના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે.
એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ 07/07/2026 11:01 am Arnold Christie માઇક્રોન ટેક્નોલોજીના ભારતીય મૂળના સીઇઓ સંજય મેહરોત્રાએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 4 જુલાઈના રોજ અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમની કંપની ટ્રમ્પ એકાઉન્ટ્સમાં 250 મિલિયન ડોલરનું રોકાણ કરશે.
ઓર્ગેનાઇઝ્ડ ઇમિગ્રેશન ક્રાઇમ સામેના અભિયાનમાં 300થી વધુની ધરપકડ 07/07/2026 10:55 am Arnold Christie ગેરકાયદેસર વેપાર અને ઓર્ગેનાઇઝ્ડ ઇમિગ્રેશન ક્રાઇમ વિરુદ્ધ પોલીસે દેશવ્યાપી પાંચ દિવસીય વિશેષ ઓપરેશન દરમિયાન સમગ્ર યુકેમાંથી 300થી વધુ લોકોની ધરપકડ કરી છે. તેમાં સ્મોલ બોટ્સ દ્વારા ચેનલ પાર કરીને આવેલા 57 માઇગ્રન્ટ્સ પણ સામેલ છે.
આખરે ભારતીય સૈનિકોની શહાદતને માન્યતા 07/07/2026 11:02 am Arnold Christie પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સેનામાં સેવાઓ આપનાર અને શહીદ થનાર આશરે 10,000 ભારતીય સૈનિકોને પ્રથમ વખત સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. કોમનવેલ્થ વોર કેઝ્યુલ્ટી રેકોર્ડમાં છેલ્લા 80 વર્ષોમાં આ સૌથી મોટો સુધારો હોવાનું કહેવાય છે.
ડાયવર્સિટીને પ્રોત્સાહન આપવા ટ્રેઝરીએ ન્યુમરસી ટેસ્ટ રદ કરી 07/07/2026 10:53 am Arnold Christie એચએમ ટ્રેઝરીએ ગ્રેજ્યુએટ સ્કીમની ભરતી પ્રક્રિયામાં ડાયવર્સિટીને પ્રોત્સાહન આપવા ન્યુમરસી રીઝનિંગ ટેસ્ટ રદ કરી છે. આ કસોટી વંશીય લઘુમતી સુમદાયોના ઉમેદવારો પર વિપરીત અસર કરે છે તેથી તેને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવામાં આવી હતી.
દરરોજ 30 મિનિટ ચાલનાર લોકોને એનએચએસ પુરસ્કૃત કરશે 07/07/2026 10:56 am Arnold Christie નાગરિકોને શારીરિક રીતે વધુ સક્રિય કરવા એનએચએસ નવી અને અનોખી યોજના શરૂ કરવા જઈ રહી છે. આ યોજના હેઠળ દરરોજ અડધો કલાક ચાલનારા લોકોને વિવિધ પ્રકારના પ્રોત્સાહક પુરસ્કારો અને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.