સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    તાજેતરમાં અલ્ઝાઇમર્સ રીસર્ચ યુકે દ્વારા કરાયેલા અભ્યાસમાં બહાર આવ્યું છે કે મહિલાઅોને પુરૂષોની સરખામણીએ ડીમેન્શીયા થવાની શક્યતા વધારે હોય છે અને બ્રિટનમાં મહિલાઅોને ડીમેન્શીયાની બીમારી થવાના સંજોગો વધી રહ્યા છે. બ્રિટનમાં મહિલાઅોના મરણ પાછળ હવે ડીમેન્શીયા મોટુ કારણ બની રહ્યું છે.

    જાપાનીઝ ફ્લૂ સામેની પ્રતિકારક રસી લોકોને આપવામાં NHSનિષ્ફળ જતાં હવે આ ફ્લૂએ યુકેના કેટલાંક ભાગોમાં રોગચાળાનું રૂપ ધારણ કર્યું છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડની માહિતી મુજબ છેલ્લાં બે અઠવાડિયામાં ફ્લૂના કેસોમાં ૧૫૦ ટકાનો વધારો નોંધાયો હતો અને વડીલોના મૃત્યુમાં વધારો જણાયો હતો. હર્ટફર્ડશાયર, નોર્થ સમરસેટ અને યોર્ક શહેરમાં ફ્લૂ રોગચાળાના સ્તરે પહોંચી ગયો છે. હેલ્થ અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલની સીઝન છેલ્લાં સાત વર્ષની ખૂબ ખરાબ છે. આ રીતે જ ચાલશે તો પંદર દિવસમાં જ ઈંગ્લેન્ડને રોગચાળાગ્રસ્ત જાહેર કરાશે.

    સ્ટ્રોક વિશે તમને કેટલી ખબર છે...

    આજના ભાગદોડભર્યા જીવનમાં મોટા ભાગના લોકો એવો બ્રેકફાસ્ટ પસંદ કરે છે જે ઝડપથી બની જાય છે. તેમાં પણ ઘણા તો દૂધ અથવા ચા કે કોફી સાથે માત્ર બ્રેડ-બટર સ્લાઈસ અથવા ખાખરા અથવા સિરિયલ લેવાનું પસંદ કરે છે. જે ખાવામાં પણ સરળ છે, અને સાથે લઈ જવામાં પણ. પરંતુ ભારતની વાત અલગ છે.

    સ્ટ્રોક આવ્યા બાદ જરૂરી છે તરત...

    સ્ટ્રોકનાં જે મૂળભૂત લક્ષણો છે એમાં કોઈ જાતનો દુખાવો થતો નથી એટલે એને લોકો અવગણી શકે છે અથવા તો એને ગંભીરતાથી લેતા નથી. બીજું એ કે ક્યારેક સ્ટ્રોક ક્ષણિક માટે આવીને જતો રહે છે ત્યારે પણ આ સ્ટ્રોક જ છે એ સમજવું અઘરું બની જાય છે. જરૂરી એ છે કે કોઈ પણ લક્ષણને અવગણ્યા વગર, જરા પણ શંકા જાગે કે આ સ્ટ્રોક છે તો તરત હોસ્પિટલ પહોંચી જવું જોઈએ

    સ્ટ્રોક સર્વેમાં ભાગ લેવા અભિ

    જાણીતા અભિનેતાઓ સંજીવ ભાસ્કર અને ભાસ્કર પટેલ સ્ટ્રોક વિશે હાલ લોકો કેટલા માહિતગાર છે તે જાણવા પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા એશિયન એન્ડ બ્લેક મીડિયાના સહયોગથી હાથ ધરાયેલા નવા સર્વેમાં ભાગ લેવા સાઉથ એશિયન લોકોને અનુરોધ કરી રહ્યા છે.

    સ્ટ્રોક સર્વેમાં ભાગ લેવા અભિ...

    જાણીતા અભિનેતાઓ સંજીવ ભાસ્કર અને ભાસ્કર પટેલ સ્ટ્રોક વિશે હાલ લોકો કેટલા માહિતગાર છે તે જાણવા પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા એશિયન એન્ડ બ્લેક મીડિયાના સહયોગથી હાથ ધરાયેલા નવા સર્વેમાં ભાગ લેવા સાઉથ એશિયન લોકોને અનુરોધ કરી રહ્યા છે.

    તમારું બાળક ખાવામાં નખરાં કરે...

    તમે ક્યારેય અનાથાશ્રમની મુલાકાત લીધી છે? આ એક અનુભવ એવો છે, જે જીવનમાં વારંવાર લેવો જોઈએ. અને વારંવાર શક્ય ન હોય તો ઓછામાં ઓછો એક વાર તો અનુભવ લેવો જ જોઈએ. કોઈ પણ અનાથાશ્રમની મુલાકાત લઈએ એટલે એક વાત ઊડીને આંખે વળગ્યા વિના ન રહે. એ વાત છે ત્યાંનાં બાળકોનો ખોરાક માટેનો પ્રેમ. તેમને જે આપશો એ તેઓ સહર્ષ સ્વીકારી લેશે અને વ્યવસ્થિત પદ્ધતિસર લાઇનમાં બેસીને અન્નનો જરાય બગાડ કર્યા વિના ખાઈ પણ લેશે.

    તમારા ભોજનમાં તો પ્રોટીન ઓછું...

    ડાયટ અંગે ઘણા લોકો ભ્રમમાં રાચતા હોય છે કે તેઓ પોતે ઘણા સભાન છે, પરંતુ દરેક વ્યક્તિએ કેટલું ખાવું, શું ખાવું એ જાણી લેવું પૂરતું નથી. એના પર અમલ પણ એટલો જ જરૂરી છે. આપણે ત્યાં ખોરાક પ્રત્યે ઘણી બેદરકારી તો જોવા મળે જ છે, પરંતુ એની સાથે-સાથે ખોરાક પ્રત્યે અલગ-અલગ માન્યતાઓ પણ જોવા મળે છે. આ માન્યતાઓ વર્ષોથી ચાલી આવે છે અને દરરોજ નવી-નવી પણ જન્મે છે.

    શ્રીદેવીનું મૃત્યુ વજન ઘટાડવ

    શ્રીદેવી વજન ન વધે તે માટે હાઈડ્રોક્સિલ નામની ગોળીઓ લેતા હતા. આ દવા વજનને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. હાઈડ્રોક્સિલથી ભૂખ ઓછી લાગે છે અથવા તો કહો કે ભૂખ મરી જાય છે. ભૂખ લાગે નહીં એટલે શરીરમાં ચરબી પણ વધતી અટકે છે. આ કારણે શ્રીદેવીનું વજન જેટલું હોવું જોઈએ એના કરતા પણ ઓછું હતું.

    ફિઝી ડ્રિન્કસઃ શરીરને બગાડતુ

    ફિઝી ડ્રિન્ક્સ એટલે સોડા-બેઝ્ડ પીણું. પછી તેમાં લીંબુ-સોડાથી માંડીને કોલા-ડ્રિન્ક્સ અને રંગબેરંગી મોકટેલ્સ પણ આવી જાય. આવું પીણું પાચન સુધારતું હોવાની સામાન્ય માન્યતાથી ઉલ્ટું જુદા જુદા સંશોધનો કહે છે કે ફિઝી ડ્રિન્ક્સ શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે.