Search Results

Search Gujarat Samachar

ભારતીય મૂળના અમેરિકન રોકી પટેલ એક લોયરમાંથી સિગાર નિર્માતા બન્યા છે. આપણે ઘણી વખત મૂવી અને અન્ય મીડિયામાં લોયર્સને બે હોઠ વચ્ચે ચિરુટ દબાવીને બેઠેલા અને...

વડા પ્રધાન થેરેસા મેએ ફરી એક વખત બ્રેક્ઝિટ પછી બ્રિટનના ઈયુ સિંગલ માર્કેટમાં રહેવા વિશે ઉત્તર ટાળ્યો હતો. તેણે કહ્યું હતું કે તેઓ વાટાઘાટો અંગે રનિંગ કોમેન્ટ્રી આપવાનાં નથી. તેમણે SNPના નેતા એન્ગસ રોબર્ટસનને જણાવ્યું હતું કે તેઓ યુરોપિયન યુનિયન...

નેશનલ ઓડિટ ઓફિસના જણાવ્યા અનુસાર સરકારે વર્ષ દરમિયાન પર્સનલ ડેટા સિક્યુરિટીનો આશરે ૯,૦૦૦ વખત ભંગ કર્યો છે અને રેવન્યુ અને કસ્ટમ વિભાગ ૬૦૪૧ ભંગ સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. સેલ્ફ રિપોર્ટિંગ નિયમો અનુસાર વ્હાઈટહોલના વિભાગો ઈન્ફર્મેશન કમિશનરને કુલ...

સ્વીડિશ બળાત્કારના મુદ્દે વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજની પૂછપરછ ઈક્વેડોરના લંડન દૂતાવાસમાં સ્વીડિશ ચીફ પ્રોસીક્યુટર ઈન્ગ્રીડ ઈસ્ગ્રેન અને પોલીસ ઈન્વેસ્ટિગેટરની હાજરીમાં ૧૭ ઓકટોબરે કરવામાં આવશે. આ સાથે અસાંજેએ લંડનમાં ઈક્વેડોર એમ્બેસીમાં શરણ...

વડા પ્રધાન થેરેસા મે ચીન સાથે સંબંધો સુધારવા ૧૮ બિલિયન પાઉન્ડનો ખર્ચ અને ચીનનો સહયોગ ધરાવતા સમરસેટના હિન્કલી પોઈન્ટ સી અણુ પ્લાન્ટને મંજૂરી આપી દીધી છે....

ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલ બ્રેક્ઝિટના ચુસ્ત સમર્થક છે, પરંતુ યુરોપિયન યુનિયન સહાય સંસ્થાઓ સાથે છેડો ફાડવા હજુ તૈયાર નથી. પ્રથમ પાર્લામેન્ટરી...

ફોરેન એફેર્સ સિલેકટ કમિટીએ લિબિયામાં પૂર્વ વડા પ્રધાન કેમરનના હસ્તક્ષેપની આકરી ટીકા કરી છે. યોગ્ય ઈન્ટેલિજન્સ એનાલીસિસ વિના કરાયેલો હસ્તક્ષેવ લિબિયામાં...

કન્સલ્ટેશન પ્રક્રિયામાં ચોતરફથી ભારે વિરોધ છતાં સરકાર ઈમિગ્રેશન અને એસાઈલમ કેસીસ માટે સુનાવણીનો ખર્ચ નીકળી શકે તે માટે કોર્ટ ફીમાં ૫૦૦ ટકા સુધીનો વધારો...

સરકારે હાઉસિંગ બેનિફિટ મર્યાદામાં છૂટછાટો જાહેર કરી છે. વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી ડેમિયન ગ્રીને કહ્યું છે કે ચેરિટી સંસ્થાઓ અને લેબર પાર્ટીના તીવ્ર...