Search Results

Search Gujarat Samachar

ટીમ ઇંડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. ધાર્મિક લાગણી દુભાવવા મામલે ધોની સામેનો કેસ સુપ્રીમે ફગાવી દીધો છે. કોર્ટે જણાવ્યું...

પ્રખ્યાત ગીતકાર અને શાયર જાવેદ અખ્તરે ટ્રિપલ તલાકના મુદ્દે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ઉપર તાજેતરમાં પ્રહારો કર્યાં છે. અખ્તરે ટ્વિટર પર આ મુદ્દે પોતાની નારાજગી...

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત પાછલા થોડાક સમયથી  ખભાના દુખાવાની વેદના વેઠી રહી હતી. ધીમે ધીમે તેના દુખાવામાં સતત વધારો થતો રહ્યો હતો. જેના પછી તે તેના...

જી-૨૦ દેશોની બેઠકમાં હાજરી આપવા માટે બૈજિંગ પહોંચતા પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિયેતનામની મુલાકાત લઇને ચીનની દુખતી નસ દબાવી હતી. કોઇ ભારતીય વડા પ્રધાનની...

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા. ૧૧-૯-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમ્યાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે....

પ્રમુખસ્વામીને બ્રિટિશ નેતાઓની શ્રદ્ધાંજલિતા. ૨૦-૮નું ‘ગુજરાત સમાચાર’ મળ્યું. પહેલે પાને જ આપણા વહાલસોયા, દયાળુ, સદાયે હસતા મુખે આશીર્વાદ આપતા રહેતા, પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ અક્ષરધામ થયાના દુઃખદ સમાચાર વાંચીને ખૂબ દુઃખ થયું. તેમના જવાથી આપણા...

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની હાલત ભારે કફોડી થઇ છે. ભારતના આમ આદમીને ભ્રષ્ટાચારમુક્ત નૈતિક મૂલ્યો આધારિત સાફસૂથરું રાજકારણ પૂરું પાડવાના ઉમદા ઉદ્દેશ સાથે આમ આદમી પાર્ટીની રચના કરનાર કેજરીવાલને માત્ર દોઢ વર્ષના શાસનકાળમાં ત્રીજા પ્રધાનને...

૧૯૭૮માં સુરેશ રામ એક યુવતી સાથે કઢંગી હાલતમાં ઝડપાયા ત્યારથી લઈને હજુ થોડા વર્ષ અગાઉ અભિષેક મનુ સિંઘવીના સેક્સ સીડી પ્રકરણ સુધી ભારતીય રાજકારણને ફટકો પહોંચાડનારા...

ભારત-અમેરિકાના મૈત્રીપૂર્ણ સંબંધો સર્વકાલીન ઊંચાઇએ પહોંચ્યા હોવાના સંકેત બે અતિ મહત્ત્વની ઘટનાઓ પરથી મળે છે. એક તરફ, અમેરિકા પ્રવાસે ગયેલા ભારતના સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકરે વોશિંગ્ટનમાં તેમના સમોવડિયા એશ્ટન કાર્ટર સાથે ‘લેમોઆ’ નામે ઓળખાવાયેલા...

અમદાવાદઃ ત્રણ મહિના અગાઉ જ નિયુક્તિ પામેલા દિલ્હીસ્થિત બ્રિટિશ હાઈ કમિશનર સર ડોમિનિક આસ્કીથે તાજેતરમાં અમદાવાદ અને ગાંધીનગરની પ્રથમ વખત મુલાકાત લીધી હતી....