
સાઉદી અરેબિયામાં બ્રિટિશ એમ્બેસેડર સિમોન કોલીસે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે. તેમણે પોતાની સીરિયન મુસ્લિમ પત્ની હુડા અલ-મુજારકેચ સાથે મક્કાની હજ પણ કરી...

સાઉદી અરેબિયામાં બ્રિટિશ એમ્બેસેડર સિમોન કોલીસે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે. તેમણે પોતાની સીરિયન મુસ્લિમ પત્ની હુડા અલ-મુજારકેચ સાથે મક્કાની હજ પણ કરી...
લેહમાન બ્રધર્સની પડતીના કારણે ૨૦૦૮માં વૈશ્વિક નાણાકીય કટોકટી સર્જાયાના આઠ વર્ષ પછી બ્રિટનમાં સિટી બેન્કર્સનું બોનસ કલ્ચર પ્રસરીને લંડનના હાઈ-ટેક સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચ્યું છે, જ્યાં વેતન ઉપરાંત અપાતી રકમ ૪૪ બિલિયન પાઉન્ડના રેકોર્ડ સ્તરે પહોંચી...
યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન છૂટા પડ્યા બાદ ભારત અને યુકે કુદરતી રીતે જ જોડાયેલા છે અને બન્ને દેશો વ્યૂહાત્મક ભાગીદાર બનવા માટે મોટાપાયે સ્કોપ છે અને તેઓ વેપાર કરવા માટે સહયોગ સાધી શકશે, એમ ભારતના પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું...

બ્રિટનમાં મતક્ષેત્રોના નવા સીમાંકનના કારણે લેબર પાર્ટીને સૌથી વધુ નુકસાન જવાના અહેવાલો પછી ઈલેક્ટોરલ કેલક્યુલસના માર્ટિન બેક્સટરના વિશ્લેષણના આધારે ધ ડેઈલી...

મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા દૈનિક પૂજા અને આરતી, ગીત-સંગીત, નૃત્ય, ઢોલ-ત્રાસા અને જીવંત વિસર્જન સાથે ૨૬મો ગણેશોત્સવ ઉજવાયો હતો. ૧૦ દિવસની ભવ્ય ઉજવણીમાં...

શસ્ત્રોની દાણચોરીના આરોપમાં ૨૦૧૩માં પાંચ વર્ષની સજા કરાયેલા છ પૂર્વ બ્રિટિશ સૈનિકો- નિક ડૂન (એશિંગ્ટન), રે ટિન્ડાલ (ચેસ્ટર), પોલ ટાવર્સ (યોર્કશાયર), જ્હોન...

NHS ઈલિંગ ક્લિનિકલ કમિશનિંગ ગ્રૂપ (CCG)ના અધ્યક્ષ ડો. મોહિની પરમારની ક્લિનિકલ લીડર ઓફ ધ યર તરીકે પ્રતિષ્ઠિત હેલ્થ સર્વિસ જર્નલ (HSJ) એવોર્ડ માટે પસંદગી...

પોતાની પ્રથમ યુનાઈટેડ નેશન્સની સમિટમાં બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેએ સ્પષ્ટ કર્યું હતું કે બ્રિટન કદી શરણાર્થીના વેશમાં માઈગ્રન્ટ્સનો સ્વીકાર નહિ કરે અને...
ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને હીથ્રો એરપોર્ટના વિસ્તરણને કચરાટોપલીમાં પધરાવી દેવાની ટીપ્પણી કરી છે. વડા પ્રધાન મે હીથ્રો ખાતે નવા રનવેની મંજૂરી આપે તેવી શક્યતા વચ્ચે લંડનના પૂર્વ મેયરને એરપોર્ટ વિસ્તરણ વિશેની ચાવીરુપ કેબિનેટ કમિટીમાં સામેલ...
બીબીસીના ૫૭ વર્ષીય પત્રકાર ચંદાના કીર્તિ બંડારાને નોકરીમાંથી અયોગ્ય હકાલપટ્ટીના મુદ્દે ૫૦,૦૦૦નું વળતર અપાયું છે. શ્રીલંકા માટે બીબીસી ન્યૂઝ સર્વિસના પ્રોડ્યુસર બંડારાએ ૨૦૧૩માં પ્રિન્સ જ્યોર્જના જન્મ સંબંધિત રિપોર્ટ પ્રસિદ્ધ કરવા ઈનકાર કર્યા...