Search Results

Search Gujarat Samachar

ટાટા ઉદ્યોગ જૂથના ચેરમેન સાયરસ મિસ્ત્રીને પદથી હટાવી દેવાયા બાદ હંગામી ચેરમેન રતન ટાટા યુકેમાં પોર્ટ ટાલ્બોટ સ્ટીલ પ્લાન્ટના ભાવિનો નિર્ણય ચાર સપ્તાહમાં...

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન પકડાયેલા માદક દ્રવ્ય કોકેઈનનું પ્રમાણ ગત ૧૦ વર્ષની સરખામણીએ સૌથી વધુ રહ્યું છે. સત્તાવાળાઓએ ૨૦૧૫-૧૬માં ૪,૨૨૮...

યુકેમાં ૨૫૦,૦૦૦થી વધુ બાળકોનાં જન્મ કૃત્રિમ ગર્ભાધાનની IVF ટેક્નિક મારફત થયાં હોવાનું હ્યુમન ફર્ટિલાઈઝેશન એન્ડ એમ્બ્રિયોલોજી ઓથોરિટી (HFEA)એ જણાવ્યું છે....

કુમળી કિશોરીઓને લલચાવી જાતીય શોષણ, ગોંધી રાખવા, બળાત્કાર અને તીવ્ર માનસિક નુકસાન સહિતના ગુનાઓમાં રોધરહામ ગેંગના આઠ બ્રિટિશ-પાકિસ્તાની આરોપીઓને આઠથી ૧૯...

યુકેમાં રહેતા તારાપુરવાસીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા તારાપુર યુકે (TUK) દ્વારા રવિવાર, છઠ્ઠી નવેમ્બરે ફિન્ચલીની કોમ્પ્ટન સ્કૂલમાં વાર્ષિક દિવાળી મેળાવડાનું...

રણ ઉત્સવને કારણે પ્રસિદ્ધ થઈ ગયેલા ધોરડો નજીક સિંધુ ખીણની સંસ્કૃતિને ઉજાગર કરતું વિશ્વ કક્ષાનું સંગ્રહાલય વિકસાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે હાથ મિલાવ્યા...

જાણીતી જાપાનીઝ ઓટોમોબાઈલ કંપની સુઝૂકી કોર્પોરેશનના ગ્લોબલ ચેરમેન ઓસામુ સુઝૂકીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથેની મુલાકાતમાં જાહેરાત કરી હતી કે, જાન્યુઆરી, ૧૭માં...

હાલમાં લાઈન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાન સાથે ભારતની મિની યુદ્ધ જેવી સ્થિતિ હોવાથી કચ્છ-ગુજરાત સહિત દેશની સીમાએ સુરક્ષાવ્યવસ્થા વધારી દેવાઈ છે. ત્યારે કચ્છ-ગુજરાતના...

વિલિંગ્ડન ડેમ પર ત્રીજી નવેમ્બરે મહાપાલિકાએ ડિમોલિશન કર્યું હતું. બીજા દિવસે સાંજે દલિત હક્ક રક્ષક એકતા મહાસંઘનાં નેજા હેઠળ વેપારીઓ કમિશ્નરને રજૂઆત કરવા પહોંચી ગયા હતા. ત્યારે એક દલિત યુવકે કહ્યું કે, ‘સાહેબ મેં વ્યાજે રૂપિયા લીધા છે. ધંધો કરવા...

ગુજરાતમાં પાણીની વિકટ સમસ્યાઓ હડપ્પીય સંસ્કૃતિના સમયગાળામાં પણ અનુભવાતી હતી. હજારો વર્ષ પહેલાં પણ પાણીના સંગ્રહ માટે વિશાળ બંધ બાંધવામાં આવતા હતા. ભુજના ભારાસર ગામ પાસે આવેલો હડપ્પીયન સમયનો પાણીનો બંધ તેનો ઉત્તમ નમૂનો છે. ભારાસર નજીક આવેલી ખાટરોડ...