Search Results

Search Gujarat Samachar

દહેજમાં જીએનએફસી કંપનીના ટીડીઆઈ પ્લાન્ટમાં બીજી નવેમ્બરે મોડી રાત્રે ટાંકીના સમારકામ સમયે ગાસ્કેટમાં ભંગાણ સર્જાતાં અત્યંત ખતરનાક ફોસ્જિન ગેસનું ગળતર થતાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં ૧૪ કામદારો ઝેરી ગેસની લપેટમાં આવી ગયા હતા. જે પૈકી જ કામદારના...

કરજણ પાસેના હાઈવે પર છઠ્ઠી નવેમ્બરે રાતે પૂરપાટ દોડતી રાજસ્થાન પાસિંગની એક લકઝરી બસના ચાલકે ભરુચથી વડોદરા તરફ જતી એક પછી એક એમ ત્રણ કારને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં બે કાર ચગદાઈ ગઈ હતી. એક કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ પુરુષો,...

ચીને અમેરિકાના પણ હોશ ઉડાવી દેતું ફાઈટર કમ જાસૂસી જેટ તાજેતરમાં બનાવ્યું છે. આ વિમાન ફાઈટર જેટની સાથે જાસૂસીની ભૂમિકા પણ ભજવી શકે છે. હાલમાં જ ચીને સ્ટિલ્થ ફાઇટર પ્લેન જે-૨૦ રજૂ કર્યું છે. આ વિમાન રજૂ થતાં જ અનેક દેશોએ આ વિમાન ખરીદવાનો પ્રસ્તાવ...

ચીન, વિશ્વમાં ખનિજ કોલસાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે. તેથી ત્યાં કોલસાની ખાણમાં વિસ્ફોટ કે ખાણમાં અચાનક પાણી ભરાઈ જવાથી ખાણિયાઓના મૃત્યુની ઘટનાઓ પણ સૌથી વધુ બને છે. ચીના યોંગચુઆન પરગણાના લાઇઝુ શહેરની ચોંગક્યુંગ મ્યુનિસિપાલિટીના સત્તા ક્ષેત્રમાં...

કરાયાતના દરિયામાંથી ત્રણ માછીમારોને ૮૦ કિલોગ્રામ વજનની વ્હેલની ઉલ્ટી મળી આવતાં તેઓએ અતિઆનંદમાં આવીને ઉજવણી કરી હતી. વ્હેલની ઉલ્ટી અત્તરો બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે અને અતિકિંમતી છે. માછીમારીને મળી આવેલી ઉલ્ટીની કિંમત લગભગ ૨૫ લાખ ડોલર થાય...

ભારતના મસ્તક રાજ્યનાં સર્વપ્રથમ મહિલા મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીના ભાજપ સાથે શાસનનાં આવતાં પાંચ વર્ષ તલવારની ધાર પર ચાલવા જેવાં

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' હું છેલ્લા ૪૦ વર્ષથી નિયમીત વાંચુ છુ અને બન્ને પેપર વાંચવાની મને મઝા આવે છે. આપનું કેલેન્ડર ખૂબજ માહિતી ધરાવતું હોય છે. 'ગુજરાત સમાચાર' વાંચવાથી મારી બીમારી દૂર થઇ છે અને પેપર વાંચીને હું ગુજરાતી શિખ્યો છું.

લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝીયમ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ 'વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર અોફ ધ યર' હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં માતૃત્વ,...

યુધ્ધમાં થયેલ ઇજાના કારણે બાળકોને જન્મ આપી શકવાની શક્તિ ગુમાવી ચૂકેલા સૈનિકો માટે હવે ખુશીના સમાચાર છે. જી હા, અમેરિકાના લશ્કર દ્વારા લેબોરેટરીમાં કૃત્રીમ...