Search Results

Search Gujarat Samachar

ચૂંટણીપંચે એનઆરઆઈને ભારતની ચૂંટણીઓમાં મતદાન કરવા માટે પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં કુલ ૧.૧૪ કરોડ NRIમાંથી માત્ર ૧૬ હજાર મતદાતા નોંધાયા હતા. ભારતના ચૂંટણીપંચે ઓનલાઈન સર્વે હાથ ધર્યો હતો. જેમાં ૧૬ હજાર નોનરેસિડેન્ટ...

પોલીસે લશ્કરના એક આતંકવાદી ઉમર ખાલિદ મીર ઉર્ફ સમીનને પકડ્યો છે. તે મે મહિનામાં આતંકવાદમાં સામેલ થયો હતો અને ટ્રેનિંગ લેવા પાકિસ્તાન ગયો હતો. ત્યાંથી તેણે કેટલીય આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો હતો. ત્રીજીએ રાતે ભારતીય ચોકીને સૂચના મ‌ળી હતી કે સોપોરના...

સોમવારે દિલ્હી ખાતે કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવા મામલે દરેકે સંમતિ વ્યક્ત કરી હતી. સાથે રાહુલ ગાંધીને આ કમીટીએ વિનંતી કરી હતી કે તેઓ પાર્ટીની કમાન સંભાળી લે. જોકે આ બેઠકમાં...

હિમાચલ પ્રદેશનાં મંડી જિલ્લામાં પમી નવેમ્બરે સવારે એક ખાનગી પ્રવાસી બસ પુલ પરથી બિયાસ નદીમાં ખાબકતાં ઓછામાં ઓછા ૧૮ પ્રવાસીનાં મોત થયાં હતાં અને ૨૮ને ઈજા પહોંચી હતી. બસમાં ૫૦ પ્રવાસીઓ હતા. 

ડોન દાઉદ ઇબ્રાહિમનો કેસ લડનારા મુંબઇના વકીલ શ્યામ કેસવાની હવે ડ્રગ્સ દાણચોરીના આરોપી સુભાષ દૂદાનીનો કેસ લડશે. કેસવાની દૂદાનીના કેસ લડવાના નિર્ણય સાથે દાઉદ સાથે તેમનો સંપર્ક હોવાની શંકા મજબૂત થાય છે.

ચીખલી તાલુકાના માણેકપોરની એક જમીનના મૂળ માલિકો દક્ષિણ આફ્રિકામાં રહેતા હોવાને કારણે આ જમીન પડાવી લેવાનો આખો કારસો ઈસ્માઈલ રાવતે ઘડી કાઢ્યો હોવાનું કહેવાય છે. જમીનના ખોટા પાવર બનાવી દેવામાં આવ્યા હતા, તેમાં જમીનના મૂળ માલિક અસમાલ રાવતના વારસદારો...

૨૦૦ રૂપિયા પગારમાં પોલીસની નોકરી જોઈન્ટ કરીને ૩૨ વર્ષે ૩૦ હજારના પગારદાર સુધી પહોંચેલા પોલીસકર્મી પ્રકાશ પાટીલ પાસે પરિવાર અને તેના પુત્રોના નામે મ‌ળીને ૧૧૦૦ કરોડથી વધુની સંપત્તિ હોવાની વાત સામે આવી રહી છે. સસ્પેન્ડ પ્રકાશનો ગુજરાત પોલીસમાં...

આફ્રિકાના દેશ કોંગો રિપબ્લિકમાં આઠમી નવેમ્બરે વિસ્ફોટ થતાં ઘટનામાં એક બાળકીનું મોત નીપજ્યું છે જ્યારે ભારતના ૩૨ શાંતિસૈનિકો તેમાં ઇજાગ્રસ્ત થયા હતા. યુએન મિશનના અહેવાલ અનુસાર મંગળવારે સવારે થયેલા વિસ્ફોટમાં મૃત્યુ પામેલી બાળકીની વય અંદાજે ૮...

માંજલપુરમાં આવેલા સનસિટી પેરેડાઇઝ ડુપ્લેક્ષમાં ચોથીએ વહેલી સવારે અમેરિકન સિટીઝન જ્યોર્જ એલેકઝાન્ડર ચોસ્કી (ઉ.વ.૪૭)નું અગાસી પરથી નીચે પટકાતાં મોત નીપજ્યું હતું. માંજલપુર પોલીસે હાલમાં કેસને અકસ્માતે મોત ગણાવીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યોર્જ પોતાની...