Search Results

Search Gujarat Samachar

આદિત્યાણામાં રહેતા કાનાભાઇ રણમલભાઇ કડછાનો પુત્ર કરણ તેમના ઘરની બહાર બેઠો હતો ત્યારે ૧૬મી એપ્રિલે રાત્રે ૧૨ વાગ્યા આસપાસ રાણાવાવ નગરપાલિકાના ભાજપના વિપક્ષી નેતા વિંજા રામદે મોઢવાડિયા સાથે તેની બોલાચાલી થઇ હતી. એ પછી વિંજા રામદે મોઢવાડિયા, કાના...

બેટદ્વારકાથી નીકળેલી દ્વારકા બંદરની એક બોટની કચ્છના જખૌ બંદર નજીક દરિયામાં ૧૪મી એપ્રિલે જળસમાધિ થઈ હતી. માછીમારી કરીને પરત ફરતી બોટમાં કેપેસિટી કરતા વધારે માછી ભરવામાં આવી હતી. જેથી જખૌ બંદરે નજીક સમુદ્રમાં અચાનક જ એક બાજુ નમી જતા બોટમાં પાણી...

જૂન, ૨૦૦૪માં ઈશરત જહાં સહિત જે ચારના ગુજરાત પોલીસ દ્વારા ફેક એન્કાઉન્ટર કરવામાં આવેલા તેમાંથી એક જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લાઈના પિતા ગોપીનાથ તેમના ભાઈ સાથે મેડિકલ ચેકઅપ કરાવી ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે કેરળના અલપુઝઝા હાઈવે પર અકસ્માત નડયો...

ગીર ફોરેસ્ટ વનવિભાગને નિવૃત્ત વન અધિકારીના પુત્ર સોહિલ બશીર ગરાણાની ગેરકાયદે સિંહદર્શનમાં સંડોવણી હોવાની શંકા પછી સોહિલની ધરપકડ કરવામાં આવી હતી. સોહિલના મોબાઈમાંથી સંખ્યાબંધ સિંહદર્શનની વીડિયો ક્લિપ મળી હતી. તેણે આ ક્લિપ મેંદરડાના ડેડકીયાળી...

ફ્રીલ એટલે કે ઝૂલ, તે બ્લાઉઝથી માંડીને ફ્રોક, મેક્સી, શર્ટ, સ્કર્ટ, અનારકલી, ક્રોપ ટોપ જેવા તમામ આઉટફિટ્સમાં બનાવડાવી શકાય છે અથવા તો તે પ્રકારના આઉટફિટ્સ...

‘ભાઇજાન’ સલમાન ખાનને કાળિયારના ગેરકાયદે શિકાર માટે જોધપુર કોર્ટે ફરમાવાયેલી સજા ભારે પડશે. પાંચ વર્ષની સજાના પગલે સલમાનને ‘રેસ-થ્રી’ના વિદેશમાંના શૂટિંગ્સ...

હિંદી સિનેમાના બહેતરીન કલાકારોમાંની એક અભિનેત્રી રાખી ૧૫ વરસ બાદ ફરી રૂપેરી પડદે જોવા મળશે. જોકે તે એક બંગાળી ફિલ્મમાં કામ કરવાની છે પરંતુ આ ફિલ્મને હિંદીમાં...