Search Results

Search Gujarat Samachar

હિન્દી ફિલ્મ-ઉદ્યોગના ખ્યાતનામ કોમેડિયન રાજપાલ યાદવ વિરુદ્ધ ચાલી રહેલા પાંચ કરોડ રૂપિયાના છેતરપિંડી કેસમાં કોર્ટે તેને દોષિત જાહેર કર્યો છે. દિલ્હીની કડકડડૂમા...

ઓસ્ટ્રેલિયાના યજમાનપદે યોજાયેલી ૨૧મી કોમનવેલ્થ ગેમ્સ ભારતીય ખેલાડીઓ માટે યાદગાર બની રહેશે. ગોલ્ડ કોસ્ટમાં ભારતે ૨૬ ગોલ્ડ, ૨૦ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ સાથે...

મેસર્સ નકોડા લિમિટેડના માલિકે નાણાકીય વ્યવહારોની આંટીઘૂંટી કરી એન્ટ્રીઓ પાડવા માટે પુનિત રૂંગટા અને સીએ જગદીશ સોમાવાણી સાથે ગુનાહિત કાવતરું કરીને કેનેરા બેન્કની આગેવાની હેઠળની ૧૩ બેન્કોના કો-સોર્ટિયમ પાસેથી રૂ. ૨૧૦૭ કરોડની ખોટી રીતે એલસી (લેટર...

છેલ્લા ત્રણ દશકથી હીરાબજારમાં કામ કરતો અને ટોપ ટેનમાં આવતો હીરા દલાલ ખોટી ચિઠ્ઠીઓ ફાડીને રૂ. ૪૦ કરોડથી વધુનો માલ લઇને ફરાર થવાની ચર્ચા છે. મૂળ અમરેલી જિલ્લાના અને સુરતમાં કારોબાર ધરાવતા દલાલની બજારમાં એવી શાખ હતી કે તેણે આર્થિક વ્યવહારો માટે...

ભારતીયોના લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લંડન આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે લોકોમાં તેમને આવકારવા ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. નરેન્દ્રભાઇ...

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૨૨-૪-૧૮ સાંજે ૬.૩૦થી રાત્રે ૮ દરમિયાન માતાકી ચૌકીનું આયોજન કરાયું છે.  સંપર્ક. 020 8553 5471

મહિલાઓ માટે રસોઈ સ્વાદિષ્ટ બનાવવી અગત્યની બાબત હોય છે. તેમાં પણ દાળ, શાક અને સલાડમાં લીંબુનો રસ નાખવાથી દરેક ખોરાક સ્વાદિષ્ટ બને છે. તેની સાથે શરીરમાં...

સમગ્ર દેશને માટે ઉદાહરણરૂપ એવો એક કાર્યક્રમ અમદાવાદે નિહાળ્યો. દેશવ્યાપી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મોટી સંખ્યામાં અહીં ડો. આંબેડકર યુનિવર્સિટીના ભવ્ય પરિસરમાં બે દિવસ માટે એકત્રિત થયા. દિવસો ૧૩-૧૪ એપ્રિલના. યુનિવર્સિટીના કુલપતિઓ, ભાષા ભવનના...

રોજ એક કલાક ધ્યાન ધરવાની આદત વૃદ્ધાવસ્થામાં પણ તમારાં માનસને ચુસ્ત-દુરસ્ત રાખે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડેવિસે આ મુદ્દે અભ્યાસ હાથ ધર્યો હતો. તેમનું...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે શ્રદ્ધા-અંધશ્રદ્ધા, આસ્તિક્તા-નાસ્તિક્તા વિશે કેટલીક અગત્યની અને, મારી દૃષ્ટિએ, મહત્ત્વની વાત માંડવી છે. હું હંમેશા સનાતની...