Search Results

Search Gujarat Samachar

વડાપ્રધાન થેરેસા મે તેમજ અન્ય અગ્રણી રાજકારણીઓ અને કાઉન્સિલર્સે ગત ૧૦ માર્ચને શનિવારે હેરોની ભારતીય સ્ટ્રીટ ફૂડ માટે જાણીતી બોમ્બે સેન્ટ્રલ રેસ્ટોરાંની...

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ૪૮ કલાક ચાલેલા આર્મી ઓપરેશનમાં સિક્યોરિટી ફોર્સે પાંચ આતંકીઓને ઠાર માર્યા હતા. આ ઓપરેશનમાં સેના અને પોલીસના એમ કુલ મળીને પાંચ...

ચૈત્ર માસના પ્રારંભે મા નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ નદીની પૂજા સાથે થયો છે. આ પરિક્રમા ૨૧ દિવસ સુધી ચાલશે. નર્મદાની નિયમિત પરિક્રમા જેટલું જ મહત્ત્વ...

બ્રિટિશ ડેટા કંપની એનાલિટિકા કેમ્બ્રિજ દ્વારા ફેસબુક ડેટા લીકેજની ઝાળમાં ભારત પણ સપડાયાના અહેવાલ છે. ૨૦મી માર્ચે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે...

સેશલ્સઃ સેશલ્સમાં મિલિટરી બેઝ બનાવવાની ભારતની યોજના મુશ્કેલીમાં પડે એવા સંકેત મળી રહ્યા છે. સમાચાર મુજબ ૨૦મી માર્ચે વિપક્ષી દળોનાં ગઠબંધન લિન્યોન ડેમોક્રેટિક...

કર્ણાટકમાં લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો મળ્યો છે. સોમવારે લિંગાયત સમુદાયના આગેવાનો કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધાર્થમૈયાને મળ્યા હતા. તેમની પાસે લિંગાયતને અલગ ધર્મ અને લઘુમતીનો દરજ્જો આપવા માગણી કરી હતી. સરકાર દ્વારા નાગભૂષણ કમિટીનાં સૂચનો...

રશિયાની સત્તા આગામી છ વર્ષ માટે વ્લાદિમીર પુટિનના હાથમાં જ રહેશે. રશિયાના કેન્દ્રીય ચૂંટણીપંચ મુજબ કુલ ૧૦.૭ કરોડ મતદારોમાંથી ૬૭.૭ ટકા લોકોએ મત નાખ્યા. તેમાં પુતિનને ૭૬.૬ ટકા મત મળ્યા. પુટિન આ ચૂંટણી તેમના પક્ષ યુનાઇટેડ રશિયા તરફથી લડવાના બદલે...

નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ એટલે કે આયુષ્યમાન ભારત યોજનાને ૨૧મી માર્ચે સાંજે કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી હતી. આ યોજનાની જાહેરાત અરુણ જેટલીએ બજેટમાં કરી હતી. કેબિનેટે નેશલન હેલ્થ મિશનને યથાવત્ રાખવા માટે સંમતિ દર્શાવી હતી. કેન્દ્ર સરકાર...

ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીની ધરપકડ કરાઈ છે. તેમના પર આરોપ છે કે તેમણે ૨૦૦૭માં ચૂંટણી અભિયાન દરમિયાન લિબિયાના સરમુખત્યાર ગદ્દાફી પાસેથી ગેરકાયદે રીતે રૂ. ૩૩૫ કરોડ લીધા હતા. 

બોકો હરામના આતંકીઓએ ૧૧૦ વિદ્યાર્થિનીઓનું અપહરણ કર્યું હતું તે પૈકી ૭૬ને મુક્ત કરી હતી. નાઈજિરિયાના માહિતી પ્રધાન લાઈ મોહમ્મદે કહ્યું હતું કે ૭૬ વિદ્યાર્થિનીઓ એવી છે જેમના દસ્તાવેજ પ્રાપ્ત છે.