Search Results

Search Gujarat Samachar

ગુજરાતમાં હિંદુ પરિવારમાં જન્મેલી અને લેસ્ટરમાં ઉછરેલી ૨૪ વર્ષીય સીધીસાદી યુવતી આરતી રાણા મિસ ઈંગ્લેન્ડ બ્યૂટી કોન્ટેસ્ટની સેમિ-ફાઈનલમાં પહોંચી છે. બાળપણથી...

કતારના શાહી પરિવારે જ્યારથી ૧.૫ બિલિયન પાઉન્ડમાં હેરોડ્સ ખરીદ્યું છે ત્યારથી તે બ્રિટનના શાહી પરિવારનું ફરી સમર્થન મેળવવા અને તેની સાથે ફરી સુમેળભર્યા સંબંધો સ્થાપવા પ્રયાસ કરી રહ્યો છે. નાઈટ્સબ્રીજના આ ડિપાર્ટમેન્ટલ સ્ટોરે નોંધપાત્ર આર્થિક...

માનવી પર કરાયેલા પરીક્ષણોના પરિણામો મુજબ હે ફીવરના લક્ષણોમાં ધરખમ ઘટાડો જણાતા તેની પ્રતિકારક રસી ત્રણ વર્ષમાં જ મળતી થઈ જશે. મેડિકલ યુનિવર્સિટી ઓફ વિયેનાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે પરિણામો ખૂબ જ ઉત્સાહજનક હતા. તેમને આશા છે કે કેચલાક વર્ષ...

યુકેના ફોરેન સેક્રેટરી બોરીસ જહોન્સને લંડનમાં યોજાયેલી એંગ્લો-ફ્રેન્ચ સમિટમાં સૂચવ્યું હતું કે બ્રિટન અને ફ્રાંસે બન્ને દેશને જોડવા માટે ખાડી પર પૂલ બાંધવો જોઈએ. ફ્રાંસના પ્રમુખ ઈમાનુએલ મેક્રોને જહોન્સનના વિચાર સાથે સંમતિ દર્શાવી હતી. જોકે, ફ્રાંસના...

BAPS ચેરિટીઝ ઘણાં વર્ષોથી જાગૃતિ અભિયાન અને રજિસ્ટ્રેશન ઝુંબેશ હાથ ધરીને નેશનલ બોન મેરો ડોનર રજિસ્ટરને મદદરૂપ થઈ રહી છે. તા. ૨૭-૧-૧૮ને શનિવારે સાંજે ૪થી રાત્રે ૯ દરમિયાન BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે બ્લડ કેન્સરને નાબૂદ કરવા કાર્યરત...

સિડનીમાં આવેલા કિંગ્‍સ પાર્કમાં ૧૭ જાન્‍યુઆરીથી ૨૧ જાન્‍યુઆરી સુધી પાંચ દિવસીય સ્‍વામીનારાયણ મંદિર પાટોત્‍સવ ઉજવાઇ ગયો. આ પાટોત્‍સવનું આયોજન આચાર્યશ્રી...

સૌપ્રથમ મિસિસ ઈન્ડિયા યુકે ૨૦૧૭ પ્રિયંકા કાન્વિન્દેએ બલ્ગેરિયાની રાજધાની સોફિયામાં આયોજિત અનેક દેશોની સુંદરીઓની સ્પર્ધામાં મિસિસ ક્લાસિક યુનિવર્સ I ૨૦૧૮નો...

NHSની સીનિયર ક્લિનિશિયન અને ત્રણ બાળકોની ૩૮ વર્ષીય માતા ડો. મંજુ લકસને તેના જુલમગાર પતિ લકસન ફ્રાન્સિસ-ઓગસ્ટાઈન વિરુદ્ધ નિયંત્રણકારી આદેશ મેળવ્યો હતો. ડો. મંજુએ...

તાજેતરના કેર ક્વોલિટી કમિશન (CQC)ના ઈન્સ્પેક્શનમાં હેરોસ્થિત એવોર્ડવિજેતા કેર હોમ કરુણા મેનોર કેર હોમને ‘સલામત, અસરકારક, સારી સંભાળ, પ્રતિભાવ અને સબળ નેતૃત્ત્વ’ના...