Search Results

Search Gujarat Samachar

લખતરના રાજ પરિવારનાં મહેલમાં આવેલી રણછોડરાયની હવેલીમાંથી ૩૭૯ વર્ષ જૂની રાધાકૃષ્ણની મૂર્તિ અને રૂ. ૪૦ લાખના સોના-ચાંદીના વાસણો તાજેતરમાં ચોરાઈ ગયા છે. ૧૧મીએ સવારે પૂજા અર્ચના કરવા રાજવી પરિવારના સભ્યો હવેલીએ ગયા ત્યારે ચોરીની જાણ થઇ હતી. રાધાકૃષ્ણની...

બોલિવૂડમાં જાતીય શોષણ અને જાતીય સતામણીના કારણોસર બોલિવૂડને અલવિદા કહીને અમેરિકામાં વસનારી તનુશ્રી દત્તાએ ભારતમાં મીટુ અભિયાન અંતર્ગત નાના પાટેકરે ૨૦૦૮માં...

નવરાત્રી અને પછી દિવાળી અને એ પછી લગ્નગાળો. હવેની સમજદાર યુવતીઓ દરેક પ્રસંગે શોભે અને મલ્ટિપલ યુઝ થઈ શકે તેવા ચણિયાચોળી પસંદ કરતાં શીખી છે. નવરાત્રીમાં...

સુરત શહેરમાં ૧૧મી ઓક્ટોબરે જન્મ લેનારા ઋગ્વેદે જન્મના ત્રણ કલાકમાં જ પાસપોર્ટ મેળવીને વિક્રમ સર્જયો છે. બપોરે ૧૧.૪૨ વાગ્યે જન્મ થયા બાદ બપોરે ૨.૩૦ વાગ્યે...

કચ્છની હસ્તકળાઓના કેન્દ્ર સમાન નખત્રાણા તાલુકાના નિરોણા ગામને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આદર્શ ગામ તરીકે દત્તક લીધું છે. ૧૩મી ઓક્ટોબરે પ્રથમ વાર નિરોણાની મુલાકાતે આવેલા સ્મૃતિ ઈરાનીએ ગામમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવા સાથે લોકોનો...

વડોદરાના અને અમેરિકામાં વસતા ખગોળ વિજ્ઞાની કરણ જાની તાજેતરમાં અમેરિકામાં એક ગરબાના કાર્યક્રમમાં ગયા હતા. જોકે કરણને આ કાર્યક્રમમાંથી એવું કહીને હાંકી કાઢવામાં...

હત્યાના બે મામલામાં દોષી જાહેર થયેલાં રામપાલને હિસારની કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. મંગળવારે બપોરે ચુકાદો સંભળાવતા કોર્ટે રામપાલને મરે નહીં ત્યાં...

ગોડાદરામાં ૩.૫ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ ગળું દબાવી હત્યા કરાયાની ઘટના બની છે. ૧૩મીએ રાત્રે આઠ વાગ્યે ગુમ થયેલી બાળકીનો મૃતદેહ સોમવારે સાંજે ૪ વાગ્યે બાળકીનો પરિવાર જે મકાનમાં રહે છે તેની નીચેના રૂમમાંથી મળ્યો હતો. આ મકાનમાં રહેતો બિહારી...

રવિવારે પાકિસ્તાન સેનાએ પુંછ જિલ્લાના દિગવર સેક્ટરમાં ભારતીય ચોકીઓ પર ગોળીબાર શરૂ કરતાં ધમકી આપી હતી કે જો ભારત એક વખત હુમલો કરે છે તો અમે ૧૦ સર્જિકલ સ્ટ્રાઇક કરીશું. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે લંડનમાં આ નિવેદન આપ્યું ત્યારે...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દિલ્હીમાં આયોજિત ‘ભવિષ્ય કા ભારત’ નામના ત્રિદિવસીય કાર્યક્રમમાં બીજા દિવસે ૧૮મી સપ્ટેમ્બરે મોહન ભાગવતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ...