Search Results

Search Gujarat Samachar

સામાન્ય રીતે એવી છાપ હોય છે કે પુરુષો જ સાપ પકડવામાં માહેર હોય છે, પણ અમીરગઢના વિરમપુરના રંજનબહેન આ વિસ્તારમાં સાપ પકડવામાં માહેર ગણાય છે. રંજનબહેને તેમના...

ઇમરાન ખાન પાકિસ્તાનના સૌથી સફળ ક્રિકેટ કેપ્ટન તરીકે નામના ધરાવે છે. પહેલાં તેણે આક્રમક બોલિંગ થકી અને પછી ક્રિકેટના મેદાનમાં વ્યૂહરચનાથી દેશને નંબર વન બનાવ્યો. હવે આ જ ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે રાજકીય કારકિર્દીની સૌથી મુશ્કેલ ઇનિંગ...

સામાન્યપણે એમ માનવામાં આવે છે કે સ્ત્રીનાં નકારમાં તેની હા છુપાયેલી હોય છે. જોકે, સ્ત્રી પર બળાત્કારનો મામલો અલગ જ મુદ્દો છે. તેમાં સ્ત્રીની ઈચ્છાને તદ્દન અવગણવામાં આવે છે. બોલીવૂડની ફિલ્મ ‘પિન્ક’માં બળાત્કાર મુદ્દે મેગાસ્ટાર વકીલ અમિતાભ બચ્ચન...

• શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ, સ્ટેનમોર વુડ લેન, સ્ટેનમોર, મીડલસેક્સ HA7 4LF  ખાતેના કાર્યક્રમો • નવરાત્રિ - તા.૧૦થી ૧૮ ઓક્ટોબર સોમથી શુક્ર સાંજે ૭થી ૧૦ અને શનિ-રવિ સાંજે ૭.૧૦ • દશેરા - તા.૧૯ ઓક્ટોબર સાંજે ૭થી૯ • શરદપૂનમ - તા.૨૩ ઓક્ટોબર સાંજે ૭થી...

નવરાત્રી અને દિવાળી નજીક છે ત્યારે તહેવારોમાં તૈયાર થવા માટે પણ માનુનીઓ ચોક્કસ આયોજન કરતી હોય છે. ખાસ કરીને પ્રસંગે આંખો સૌથી આકર્ષક દેખાય એ માટે વિવિધ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર યોજનાનો પ્રારંભ કર્યો છે. યોજના અંતર્ગત ભારતના ૨૦ રાજ્યોના ૫૦ કરોડ લોકોને ૧૩૫૪ બીમારીની વિનામૂલ્યે...

પ્રાચીન સમયમાં ઋષિઓ ગુરુકુળ ચલાવે, એમને ત્યાં આવતા વિદ્યાર્થી ફીને બદલે ગુરુદક્ષિણા આપતા. ઋષિને ત્યાં ઋષિના અંગત કામ કરે. નવા જમાનામાં માત્ર શિક્ષણને જ...

નબળા ચોમાસા અને અપૂરતા વરસાદના કારણે કચ્છની પરિસ્થિતિ જાણવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભુજની મુલાકાત લીધી હતી. પ્રજાના પ્રતિનિધિઓ, મહાજનોની રજૂઆત સાંભળ્યા ઉપરાંત વહીવટીતંત્ર પાસેથી પરિસ્થિતિનો ચિતાર મેળવી કચ્છને અછતગ્રસ્ત જિલ્લો જાહેર કર્યો...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દિલ્હીમાં આયોજિત ‘ભવિષ્ય કા ભારત’ નામના ત્રિદિવસીય કાર્યક્રમમાં બીજા દિવસે ૧૮મી સપ્ટેમ્બરે મોહન ભાગવતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ...

તા.૨૭ સપ્ટેમ્બરે મળનારી યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની ત્રીજી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ડાયાબિટીસ, હૃદય રોગ અને કેન્સર જેવા બિન ચેપી રોગો (NCD) વિશે ચર્ચા થશે...