Search Results

Search Gujarat Samachar

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફરી એકવાર ગુજરાત પ્રવાસ ઘડાયો છે. તેઓ ૩૦મી સપ્ટેમ્બરે, રવિવારે એક દિવસ માટે ગુજરાત આવશે. આ દિવસે તેઓ આણંદ, અંજાર કે મુન્દ્રા...

ઝેરી પ્રોડક્ટ્સ વેચવા બદલ જેલની સજાના પ્રથમ કિસ્સામાં ચામડીને ગોરી બનાવવા માટેની પ્રોડક્ટ્સ વેચનારા ઈસ્ટ લંડનમાં ઈસ્ટ હેમના ૪૫ વર્ષીય શોપકિપર મોહમ્મદ ઈકબાલ...

જાણીતા પત્રકાર અને CIOFF, UNESCOના કલ્ચરલ એમ્બેસેડર શ્રી દિગંત સોમપુરા યુકેના પ્રવાસે આવી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે તેમણે ૫૦થી વધુ...

અમદાવાદ ખાતે ફરજ બજાવતા ડેપ્યુટી બ્રિટિશ હાઈ કમિશનર જ્યોફ વેઈને તા.૨૩ સપ્ટેમ્બરે કેન્ટન/હેરોમાં આવેલા શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરની સૌજન્ય મુલાકાત...

પ્રખ્યાત ફિલ્મ નિર્દેશિકા કલ્પના લાજમીનું ૨૩મી સપ્ટેમ્બરે સવારે મુંબઈની કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું હતું. ૬૪ વર્ષીય કલ્પના લાજમીને...

ચીનમાં કેટલાક સમયથી લગ્નવિચ્છેદનાં કિસ્સા વધી રહ્યાં છે. જેનાથી સરકાર પણ પરેશાન છે. તેથી લગ્ન વિચ્છેદની ઘટનાઓને રોકવા માટે સરકાર સક્રિય બની છે. સરકારે...

મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી) દ્વારા દેશની પ્રથમ વિશ્વશાંતિ યુનિવર્સિટીમાં દુનિયાનો બીજો સૌથી મોટો ગુંબજ (ડોમ) બનાવાયો છે. ૬૨,૫૦૦ ચોરસ...

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે, સિડનીથી મેલબર્ન જતી વખતે તે રંગભેદનો શિકાર બની હતી. શિલ્પાએ જણાવ્યા...

૧૯૭૦ના દાયકામાં તમિલનાડુના નેલ્લઈ સ્થિત એક મંદિરમાંથી ચોરાયેલી ૧૬મી સદીની આશરે ૫૦૦ વર્ષ જૂની નટરાજની મૂર્તિ ઓસ્ટ્રેલિયાના મ્યુઝિયમમાંથી મળી આવી છે. અહેવાલ...