Search Results

Search Gujarat Samachar

ચીનના આર્થિક પાટનગર શુ શાંગહાઈ અને તાઈવાનનું પાટનગર તૈપેઈ બંનેમાં ધંધાનો પથારો ધરાવનાર ઉમેશભાઈ પરમાર. હોંગકોંગ, કેન્યા અને ઝિમ્બાબ્વેમાં તેમની ઓફિસો છે....

જર્મનીની સૌથી મોટી ડોઈચ બેન્કે ચેતવણી ઉચ્ચારી છે કે બ્રેક્ઝિટના પરિણામે યુકેની ૪,૦૦૦ નોકરી ફ્રેન્કફર્ટ અથવા યુરોપિયન યુનિયનના અન્ય સ્થળોએ ખસેડી લેવાશે. ડોઈચ બેન્ક યુકેમાં ૯,૦૦૦ કર્મચારી ધરાવે છે, જેમાં લંડન સિટીમાં ૭,૦૦૦ કર્મચારી છે. યુકે ઈયુની...

યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર ૨૦૧૭ના ભાગરુપે ૨૦ અને ૨૧ મેએ બ્રિટિશ લાઈબ્રેરી ખાતે ઝી જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં સાઉથ એશિયાના અનોખા બહુભાષીય સાહિત્યિક વારસાને પ્રદર્શિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. યુકે અને ભારત વચ્ચે ૭૦ વર્ષના સંબંધોની ઉજવણીરુપે...

વર્ષ ૨૦૧૬માં યુકેમાં કાર્યરત ૮૦૦ જેટલી ભારતીય કંપનીઓએ યુકેના અર્થતંત્રને મજબૂત બનાવવા સંયુક્તપણે ૪૭.૫ બિલિયન પાઉન્ડની આવકના સર્જનનું અભૂતપૂર્વ પ્રદાન કર્યું...

સોશિયલ મીડિયામાં પ્રારંભિક સમયમાં ઈ-મેઈલનું ખૂબ જ ચલણ હતું. જોકે, હાલના સમયમાં તેનો પ્રભાવ ઘટી ગયો છે. તે સમયે તો ઈ-મેઈલથી ઘણાં કામ પૂરા થતાં હતા. અત્યારે...

વડા પ્રધાન થેરેસા મે યુકેને યુરોપિયન કન્વેન્શન ઓફ હ્યુમન રાઈટ્સ (ECHR)માંથી બહાર રાખવાની બાંહેધરીમાંથી પીછેહઠ કરે તેવી શક્યતા છે. બ્રેક્ઝિટ વાટાઘાટો પર...

સુપ્રીમ કોર્ટમાં બ્રેક્ઝિટ મુદ્દે કાનૂની પડકારમાં સફળતા મેળવનાર કેમ્પેઈનર જિના મિલર આગામી સામાન્ય ચૂંટણીમાં ઈયુતરફી ૧૦૦ ઉમેદવારોને સીધો ટેકો આપવા ૩૦૦,૦૦૦...

પૂર્વ લેબર વડા પ્રધાન ટોની બ્લેરે આગાહી કરી છે કે આગામી ચૂંટણીમાં થેરેસા મેના વિજયની શક્યતા વધુ છે. તેમણે પોતાના જ પક્ષના નેતા જેરેમી કોર્બીન વિશે કશું...

લિબરલ ડેમોક્રેટસ નેતા ટિમ ફેરોને યહુદીવિરોધી અણછાજતી ટીપ્પણીઓ બદલ બ્રેડફોર્ડ ઈસ્ટના પૂર્વ સાંસદ ડેવિડ વોર્ડને પક્ષના ઉમેદવાર બનવા સામે પ્રતિબંધ લગાવ્યો...

‘ડેડી, હું તમારી સાથે રોજે-રોજ બુક ફેરમાં આવીશ, પુસ્તકો ખરીદીશ, ચેકબુકથી પૈસા આપવાની તૈયારી રાખજો...’ હસતાં હસતાં ટીખળી દીકરી સ્તુતિએ ડેડીને કહ્યું. વાત પણ એટલી જ રસપ્રદ હતી. અમદાવાદમાં નેશનલ બુક ફેર ૨૦૧૭-અમદાવાદ બુક ફેરરૂપે આયોજિત થયો. નિમંત્રણ...