Search Results

Search Gujarat Samachar

આઇપીએલ સિઝન-૧૦ આગળ વધી રહી છે તેમ તેમ રોમાંચક અને રસાકસીપૂર્ણ બની રહી છે. સોમવારે રમાયેલી આવી જ એક મેચમાં ડેથ ઓવર્સમાં બોલર્સે કરેલી ચુસ્ત બોલિંગની મદદથી...

જમ્મુ-કાશ્મીરનાં કુપવાડામાં ૨૭મીએ વહેલી સવારે ૪.૧૫ કલાકે આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો કરાયો હતો. આ આર્મી કેમ્પ એલઓસી નજીક ચૌકીબલનાં પંજગામમાં આવેલો છે. આર્મી...

એરપોર્ટ પરથી ખરીદીની જીન અને ચોકલેટ જેવી વસ્તુઓ હવે સુપરમાર્કેટમાં અથવા ઓનલાઈન સસ્તી મળતી હોવાનું કન્ઝ્યુમર ગ્રૂપ Which? ને જણાયું હતું. ગઈ ૧૦ થી ૧૩ માર્ચ વચ્ચેના તેના પ્રાઈસચેકમાં પુરુષો માટેના યુ ડી ટોઈલેટ ‘ઈટર્નીટી’નો ભાવ બર્મિંગહામ વર્લ્ડ...

ઈંગ્લેન્ડમાં કેટલાંક દિવસોએ પાંચમાંથી બે GP સર્જરી બપોરે ૩ વાગ્યા સુધીમાં બંધ થઈ જતી હોવાનું સાંસદોની પબ્લિક એકાઉન્ટ્સ કમિટીને જણાયું હતું. કમિટીએ ચેતવણી આપી હતી કે સરકાર પાસે પૂરતા ડોક્ટરોની ભરતી કરવાની કોઈ વિશ્વસનીય યોજના નથી. સમિતિએ માગણી...

નેશનલ સ્ટેટિસ્ટિક્સની માહિતી મુજબ દેશમાં ૧૩.૭ મિલિયન એટલે કે કુલ પરિવારો પૈકી અડધાથી વધુ પરિવારે જેટલી રકમનો ટેક્સ ચૂકવ્યો હોય તેનાથી વધુના બેનિફિટ્સ સરકાર તરફથી મેળવે છે. ૧૦માંથી ૮ નિવૃત્ત પરિવાર જેટલો ટેક્સ ચૂકવ્યો હતો તેનાથી વધુ રકમના બેનિફિટ્સ...

આર્મ્ડ ફોર્સીસ ચેરિટી કોમ્બેટ સ્ટ્રેસના લાભાર્થે પંજાબી સોસાયટી ઓફ ધ બ્રિટિશ આઈલ્સ (PSBI) દ્વારા ૨૦ એપ્રિલે ગવર્નર હાઉસ હોટલ ખાતે વાર્ષિક ડિનરનું આયોજન કરાયું હતું. ચેરિટી દ્વારા પૂર્વ સૈનિકો અને મહિલાઓને માનસિક સ્વાસ્થ્ય માટે મદદ અને સ્પેશિયલાઈઝ્ડ...

વડાપ્રધાન થેરેસા મેએ ચૂંટણી જાહેર કરી દીધી છે. તેઓ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન અને ખુદની લોકપ્રિયતા વચ્ચેના ભારે તફાવતનો લાભ ઉઠાવવાનું રોકી શક્યાં નથી. પરંતુ, આપણે ભૂતકાળમાં અનુભવ્યું છે તેમ ચૂંટણી આપણા માટે છેતરામણી પૂરવાર થાય છે. ટ્રમ્પ...

હેરો લેઝર સેન્ટરમાં મેં શુક્રવારે રાત્રે કિર્તીદાન ગઢવીને સાંભળ્યા ત્યારે મારું મન ભૂતકાળમાં સરી ગયું. વર્ષો પહેલા ભૂજમાં સ્વામિનારાયણ મંદિરના ઉદઘાટન પ્રસંગે...