Search Results

Search Gujarat Samachar

છેલ્લા છ વર્ષથી સતત સફળતા મેળવી લંડનવાસીઅો તેમજ આજુબાજુના નગરોમાં રહેતો લોકોમાં અનેરી લોકચાહના મેળવનાર સાતમા આનંદ મેળામાં આ વખતે બાળકોના આરોગ્ય, શિક્ષણ અને કલ્યાણ માટે કાર્ય કરતી ચેરીટી સંસ્થા "હોપ ફોર ચિલ્ડ્રન"ની પસંદગી કરવામાં આવી છે. આપના...

"ગુજરાત સમાચાર"નો આ અંક આપના હાથમાં આવશે ત્યારે આપનું પ્રાણ પ્યારૂ "ગુજરાત સમાચાર" પોતાના આયુષ્યના ૪૫ વર્ષ પૂર્ણ કરીને ૪૬મા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું હશે. સાચુ કહું તો આ સોનેરી સિધ્ધી અને સફળતાનો સંપૂર્ણ યશ અમારા માનવંતા વાચક મિત્રો, ગ્રાહકો,...

લંડન, લેસ્ટર, બર્મિંગહામ અને પ્રેસ્ટનમાં ગત માર્ચ અને એપ્રિલ માસ દરમિયાન યોજાયેલા શાનદાર "માતૃ વંદના" કાર્યક્રમોની ઝળહળતી સફળતા અને મનનીય માહિતી ધરાવતા...

મૂળ પોરબંદરના વતની અને જીંજા યુગાન્ડાથી અત્રે લંડન આવીને વસેલા BAPSના અગ્રણી સત્સંગી શ્રી રતિલાલભાઇ વલ્લભદાસ પલાણનું ગત ગુરૂવાર તા. ૨૭-૪-૨૦૧૭ના રોજ ૯૬ વર્ષની વયે નિધન થયું છે. સદ્ગત રતિલાલભાઇ BAPS સંસ્થાના ઇન્ટરફેઇથ ડિપાર્ટમેન્ટના વડા શ્રી નીતિનભાઇ...

રાજકોટની જાણીતી કંપની એમ.બી. ઇન્ટરનેશનલના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર દિપેનભાઈ વિંડા અને તેમના પિતાશ્રી મોહનભાઈ વિંડા સામાજીક કાર્ય અર્થે યુ.કે.ની મુલાકાતે...

ઓઈલી સ્કીન ધરાવતા ચહેરાને સાફ કરવા માટે હંમેશાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો રહે છે. ઓઈલી સ્કીનના લીધે તમે ચહેરા પર કોઈ સારી ફેસ ક્રીમનો ઉપયોગ પણ કરી...

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં આવેલી કૃષ્ણાઘાટીમાં સોમવારે પાકિસ્તાન દ્વારા ફરી એક વાર કાયરતા અને હિણપતભર્યું કૃત્ય આચરાયું છે. છુપાઇને બેઠેલા પાકિસ્તાની જવાનોએ...

મેન ઓફ મેચ બનેલા કેપ્ટન રોહિત શર્માની કેપ્ટન ઇનિંગ્સની મદદથી મુંબઇ ઇન્ડિયન્સે અહીં રમાયેલી આઇપીએલ-૧૦ની લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને એક બોલ બાકી...

ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની ટેસ્ટ શ્રેણી સહિત ભારતની આંતરરાષ્ટ્રીય ટેસ્ટ સિઝનમાં રનના ઢગલા ખડકીને સૌરાષ્ટ્રના ધરખમ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ટીમ ઈન્ડિયાની...