Search Results

Search Gujarat Samachar

વેનેઝુએલામાં હાલમાં ‘બ્રેડવોર’ની સ્થિતિ છે. અહીંની સમાજવાદી સરકારે આર્થિક અરાજકતાને કાબૂમાં લઈને સ્થિતિને સામાન્ય બનાવવા માટે મોટી સંખ્યામાં રેસ્ટોરન્ટ અને બેકરીઓ પર છાપા માર્યા હતા. સરકારે અનેક ફૂડલાઈન સ્ટોર પર દરોડા પાડ્યા હતા. આક્ષેપ થઈ રહ્યા...

પાકિસ્તાનના પૂર્વ સૈન્ય અધ્યક્ષ રાહીલ શરીફ સાઉદી અરબના નેતૃત્વવાળા સૈન્ય સંગઠનના કમાન્ડર હશે. તેમાં ૩૯ દેશોના સૈન્ય સામેલ છે. પાકિસ્તાની સરકારે જનરલ શરીફને પદ સંભાળવા માટે ૨૫મીએ મંજૂરી આપવામાં આવી છે. સૈન્ય આતંકવાદ સામે લડવા માટે તૈયાર કરાયું...

બાંગ્લાદેશની સુપ્રીમકોર્ટે ૨૦૦૪માં બ્રિટિશ રાજદૂત પર થયેલા હુમલામાં ત્રણ આતંકીઓની ફાંસીની સજા યથાવત રાખી છે. તેમાં આતંકી સંગઠન હરકત-ઉલ-જિહાદ અલ ઇસ્લામી (હુજી)ના પૂર્વ કુખ્યાત મુફતી હન્નાન અને તેના બે આતંકી પઠણ સામેલ છે. આ બધા રાષ્ટ્રપતિ પાસે...

ગુજરાતમાં સૌપ્રથમ જ્ઞાતિવિષયક માસિક તે પાટીદાર. ૧૯૨૧માં તેની સ્થાપના કરી નરસિંહકાકાએ. આમાં ડાહ્યાભાઈ પાટીદાર સમાજના કુરિવાજોથી સર્જાતી દુઃખદ ઘટનાઓની પ્રસંગકથા લખે. નરસિંહકાકાના મરણ પછી તેઓ પાટીદારના તંત્રી બન્યા.

ભારતની સર્વોચ્ચ અદાલતે ટ્રિપલ તલાક કેસમાં ચાલી રહેલી સુનાવણીમાં મહત્ત્વનો આદેશ કરતાં આ કેસ સુનાવણી માટે પાંચ જજોની બંધારણીય બેન્ચને સોંપ્યો છે. ૧૧ મેથી...

કુદરતના ખોળે રહેતા અવનવા પક્ષીઓ ગુજરાત રાજ્ય સહિત ભારતભરમાં શિયાળામાં પોતાના મનગમતા વાતાવરણમાં વિશાળ દરિયાઇ વિસ્તાર ખેડીને હજારો માઇલની મુસાફરી કરીને આવતા...

શિવસેનાએ ભારતીય જનતા પાર્ટીને ભીંસમાં લેવા રાષ્ટ્રપતિપદ માટે સ્વયંસેવક સંઘના સંઘસંચાલક મોહન ભાગવતનું નામ આગળ કર્યું, પણ ખુદ મોહન ભાગવતને આ સમાચારને માત્ર મનોરંજનના સમાચાર ગણીવી દીધાં. ભારતના રાષ્ટ્રપતિ પ્રણવદા મુખરજીનો રાષ્ટ્રપતિપદનો કાર્યકાળ...

ખાડિયા સહિત અમદાવાદમાં વર્ષ ૧૯૯૦માં દબદબો ધરાવતા ગિરીશ ગાંધીની કૌટુંબિક ઝઘડામાં પરિવારના ૩ સભ્યોએ મળીને વર્ષ ૧૯૯૩માં હત્યા કરી હોવાના આરોપ કુટુંબીજનો લાગ્યા હતા. આ કેસમાં કથિત આરોપીઓ ઈસ્ટ આફ્રિકાના નૈરોબી નાસી ગયા હોવાની વાત ખૂલી છે. ૨૨ વર્ષ...

ભાજપામાં પોતે જોડાવવાની અટકળોને સ્પષ્ટ રદિયો આપતાં શંકરસિંહે જણાવ્યું હતું કે, ભાજપ પ્રત્યે મારું દિલ લોક થઇ ગયું છે એટલે એમાં જોડાવવાનો કોઇ પ્રશ્ન ઊભો...

બીજી ફેબ્રુઆરીની સાંજે પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરના મેમ્બર્સ ડાઈનિંગ રુમમાં ૧૧મા એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સ ૨૦૧૭ પ્રસંગે જીવનના વિવિધ કાર્યક્ષેત્રોમાં...