Search Results

Search Gujarat Samachar

સૌથી ગરીબ વર્ગની છોકરીઓને નિઃશુલ્ક ટેમ્પુન્સ વહેંચવાનું અભિયાન યુકેમાં પણ ચાલુ થઈ શકે છે. Freedom4Girls ચેરિટી દ્વારા તાજેતરમાં કેન્યામાં મફત સેનેટરી પ્રોડક્ટ્સનું વિતરણ કરાયું હતું. હવે તેના દ્વારા યોર્કશાયરમાં પણ આવી કામગીરીનો નિર્ણય લેવાયો...

સ્વરોજગાર ધરાવતા લાખો લોકોએ દર વર્ષે મલ્ટિપલ ટેક્સ રિટર્ન ભરવા તૈયાર રહેવું પડશે. આ એપ્રિલ મહિનાથી તેની પાઈલોટ યોજના શરૂ કરાઈ રહી છે. વર્ષે ૮૫,૦૦૦ પાઉન્ડની વધુ ટર્નઓવર ધરાવતા સેલ્ફ-એમ્પ્લોઈડ લોકોની હાલત સૌથી ખરાબ થશે કારણકે તેમણે એપ્રિલ ૨૦૧૮થી...

હડર્સફિલ્ડ અને આસપાસના વિસ્તારોમાંથી કુલ ૨૭ પુરુષો સામે બળાત્કાર, છોકરીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલવી અને માનવ તસ્કરી સહિતના અસંખ્ય આરોપો લગાવાયા છે. આ લોકો સામે ૨૦૦૪થી ૨૦૧૧ના ગાળામાં ૧૧-૧૭ વયજૂથની ૧૮ છોકરીઓ પર બળાત્કાર અને જાતીય હુમલા આચરવા સહિતના...

ગ્રેટર માન્ચેસ્ટરની રોચડેલ કાઉન્સિલ જાહેર સ્થળોએ ખરાબ ભાષા અને અપશબ્દો બોલવા પર પ્રતિબંધ લગાવવા માગે છે. આ માટે પબ્લિક સ્પેસીસ પ્રોટેક્શન ઓર્ડર જારી કરવામાં...

બ્રિટિશ પાર્લામેન્ટે કન્ઝર્વેટિવ પાર્ટીના બોબ બ્લેકમેન MP એ રજૂ કરેલો પ્રસ્તાવ પસાર કરીને ગિલગિટ - બાલ્ટિસ્તાન ઉપર પાકિસ્તાનના કબજાને ગેરકાનૂની ગણાવ્યો...

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને ભાજપની શાનદાર જીત માટે શુભેચ્છા આપી હતી. આ બંને દિગ્ગજ નેતાઓએ ત્રીજી વાર ટેલિફોનિક...

વિવાદના વંટોળ વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ શ્રેણી તો પૂરી થઇ ગઇ છે, પરંતુ આરોપો અટકતા નથી. હવે ઓસ્ટ્રેલિયન મીડિયાએ ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીને...

દિલ્હી હાઈ કોર્ટે ૧૯૮૪નાં શીખવિરોધી રમખાણોના પાંચ કેસની ફાઇલ્સ ફરી ખોલવાના ૨૯મી માર્ચે આદેશ આપ્યા છે. આ કેસનાં તમામ આરોપીઓ ૩૧ વર્ષ પહેલાં ૧૯૮૬માં મુક્ત...

સ્પેશ્યલ કોર્ટે રૂ. ૨,૫૦૦ કરોડના મેથાફેટામાઇન ડ્રગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી અને તેના કથિત પતિ ઇન્ટરનેશનલ ડ્રગ માફિયા વિજયગીરી ઉર્ફે વિકી...

મે મહિનામાં મોદી સરકારનાં ત્રણ વર્ષ પૂરાં થશે ત્યારે સરકારની અત્યાર સુધીની કામગીરી અને સિદ્ધિઓના પ્રચાર માટે મેગા અભિયાન શરૂ કરાશે. મોદી સરકાર ભ્રષ્ટાચાર...