Search Results

Search Gujarat Samachar

• પિનાક્સ આર્ટ્સ દ્વારા ‘વેમ્બલી ટુ વડોદરા’ કાર્યક્રમનું સોમવાર તા.૧૦-૪-૧૭ સવારે ૧૧થી ૧.૩૦ હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. નીના કેશાની 07951 860 312

‘તમે ચમત્કારમાં માનો છો? એમ જો કોઈ પૂછે તો હું કહું કે હા, કારણ કે મારી સામે અત્યારે પુરુષોત્તમ ઉપાધ્યાય ગાઈ રહ્યા છે.’ કાર્યક્રમ સંચાલક અંકિત ત્રિવેદીએ...

કલોલ તાલુકાના જામળા પ્રાથમિક શાળામાં પીરસાયેલા ભાતમાંથી મરેલો ઉંદર નીકળતા ખળભળાટ મચી ગયો હતો.  કલોલ તાલુકાના જામળાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારી પ્રમાણપત્ર મુજબ પોષણ યુક્ત આહાર ૧૯મી એપ્રિલે બાળકોને પીરસાયો હતો. વિદ્યાર્થીઓની...

સ્‍વાદિષ્‍ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો એ આપણા સૌ ભારતીયો અને એશિયનોના જીવનના ખાસ અંગ છે. આપણે દરેક તહેવારોની ઊજવણી મન ભરીને કરીએ છીએ. આપણા તહેવારો દરમિયાન મેળાનું આકર્ષણ પણ સૌ કોઇને હોય છે આથીજ ભારતની ભૂમીને મેળા અને ઉત્સવોની ભૂમી કહેવામાં આવે...

• ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ BJP (UK) દ્વારા શનિવાર તા. ૧૩-૫-૧૭ સાંજે ૬ વાગે મોદી સરકારના ત્રણ વર્ષમાં લેવાયેલા પગલાં વિશે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલના પ્રવચનનું નવનાત સેન્ટર પ્રિન્ટીંગ હાઉસ લેન, હેઈસ, મીડલસેક્સ UB3 1AR ખાતે આયોજન કરાયું છે. સંપર્ક....

પડે છે ત્યારે બધું જ પડે છે! ગુજરાત કોંગ્રેસની હાલત કંઈક એવી છે. વિરોધ પક્ષ તરીકે શક્તિ બતાવવાનું છોડીને ૨૦૧૭માં સત્તા હાંસલ કરવાની તેની ઇચ્છા સમજી શકાય...

સ્ટીલ ઉદ્યોગપતિ સંજીવ ગુપ્તાના લિબર્ટી હાઉસે ૧૦૦ મિલિયન પાઉન્ડના સોદામાં સાઉથ યોર્કશાયરના રોધરહામમાં આવેલી ટાટા સ્ટીલની કંપની ખરીદી લીધી હતી. તેમણે રોધરહામ, સ્ટોક્સબ્રીજ અને બ્રીન્સવર્થ ખાતેના હાલના ૧૭૦૦ કર્મચારીઓની નોકરી બચાવી છે અને સ્પેશિયાલિટી...

તમે જિમમાં એક્સરસાઇઝ કરતાં-કરતાં ડેક પર વેસ્ટર્ન મ્યુઝિક સાંભળવાના શોખીન છો? કે પછી દરિયાકિનારે સાગરનાં મોજાંનો અવાજ સાંભળવા કરતાં તમને કાનમાં હેડફોન ભરાવીને...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, દુનિયાની સાત અબજની વસ્તીમાં દોઢ અબજ ચીનાઓનો દેશ એટલે ચીન. ભૌગોલિક રીતે ભારત સાથે લાંબી સરહદ અને ઐતિહાસિક દૃષ્ટિએ દીર્ઘકાલીન સંબંધ. સમ્રાટ અશોકના સંતાન દ્વારા ચીનમાં બૌદ્ધ ધર્મનો પ્રસાર થયો. સંખ્યાબળની દૃષ્ટિએ બૌદ્ધ...