
ભાવનગરના ૮૪ વર્ષના બુઝુર્ગ બેન્ક કર્મચારીએ એક કરોડ રૂપિયાનું દાન નેશનલ ડિફેન્સ ફંડમાં આપ્યું છે અને હવે સખાવતીએ સમગ્ર ભાવનગરના પ્રજાજનો યોગદાન આપી શકે...

ભાવનગરના ૮૪ વર્ષના બુઝુર્ગ બેન્ક કર્મચારીએ એક કરોડ રૂપિયાનું દાન નેશનલ ડિફેન્સ ફંડમાં આપ્યું છે અને હવે સખાવતીએ સમગ્ર ભાવનગરના પ્રજાજનો યોગદાન આપી શકે...

સાવરકુંડલા તાલુકાના વંડા ગામના વતની અને વાપીના ઉદ્યોગપતિ ગફુરભાઇ બિલખીયાએ ૧૭ વર્ષ સુધી કોલેજનું સંચાલન કર્યા બાદ પાંચમીએ રાજયના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીની...

પર્પઝ વર્લ્ડ ટુરના ભાગરૂપે ભારત પ્રવાસે આવેલા કેનેડિયન પોપ સ્ટાર જસ્ટિન બીબરે બુધવારે રાત્રે નવી મુંબઇમાં ધમાકેદાર પર્ફોર્મન્સ રજૂ કરીને ચાહકોના દિલ જીતી...

ગાંધીનગરઃ ગુજરાતમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન (ડેવલપમેન્ટ) એક્ટ (રેરા)ના નિયમો તૈયાર થઇ ગયા છે અને ૧૨મીએ તેનું જાહેરનામું બહાર પડશે. જે પ્રમાણે ૧ મે ૨૦૧૭...

કેન્યાના પ્રમુખ કેન્યાટ્ટાએ નૈરોબીના લંગાટામાં અલ જામિયા તુસ સૈફિયા એટલે કે અરેબિક અકાદમીના નવા કેમ્પસનું તાજેતરમાં ઉદઘાટન કર્યું હતું. ખરેખર જે ઈસ્લામ...
અમેરિકન એરલાઈન્સે ગુજરાતી મૂળના નવાંગ ઓઝા નામના યુવાનને ટિકિટ હોવા છતાં ફ્લાઈટમાં બેસવા દીધો ન હતો. બેગ લઈ જવા મુદ્દે ચાલતા વિવાદનો આ યુવાને વીડિયો ઉતાર્યો એટલે એરલાઈને તેની સાથે ગેરવર્તન કર્યું હતું. અમેરિકન એરલાઈન્સ કંપનીઓ પેસેન્જર સાથે વારંવાર...
મિશિગનઃ અમેરિકાના મિશિગનની હેન્ટી ફોર્ડ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગમાં કામ કરતા ડો. રાકેશ કુમારનો મૃતદેહ સાતમીએ કારમાંથી મળી આવ્યો હતો. તેમની હત્યાનું પગેરું પોલીસ શોધી રહી છે. જોકે કુમારના પરિવારજનોને હત્યા પાછળ કોનો હાથ હોઈ શકે તેનો અંદાજ નથી....

કાશ્મીરના યુવા લશ્કરી અધિકારી ઉમર ફૈયાઝની ક્રૂર હત્યામાં પાકિસ્તાનનાં લશ્કર-એ-તોઈબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓની સંડોવણી બહાર આવી છે. આર્મી અધિકારીઓની...
૧૦૯ વર્ષનું આયુષ્ય પૂરું કરનારાં ઈંગ્લેન્ડના ચોથા સૌથી વૃદ્ધ મહિલા ડેઈઝી બાસ્ટિને પોતાનાં દીર્ઘાયુષ્યનું રહસ્ય તાજી ડુંગળીનું સેવન હોવાનું જણાવ્યું હતું. સમરસેટના ગ્લેસ્ટનબરીમાં પોતાની માલિકીના ફ્લેટમાં રહેતાં બાસ્ટિને ઉમેર્યું હતું કે તેઓ હંમેશાં...
રેડ મીટ, સુગર, ફ્રેંચ ફ્રાઈસ અને ડેઝર્ટ જેવા પશ્ચિમી આહારના વધુ પડતા સેવનથી સંધિવા થવાનું જોખમ રહે છે. અમેરિકા અને કેનેડાના સંશોધકો દ્વારા ૪૦થી ૭૫ વચ્ચેની વયના ૪૪ હજાર પુરુષોના ૨૦ વર્ષના અભ્યાસમાં જણાયું હતું કે આ આહારના નાના કણ સાંધાની આસપાસ...