
એપ્રિલના બીજા-ત્રીજા સપ્તાહમાં ગુજરાતને શોભે તેવા કેટલાક મહત્ત્વના કાર્યક્રમો છવાયા. આ અંક તમારા હાથમાં પહોંચશે ત્યારે જુદાં જુદાં સ્થાનોએ તેનો માહોલ જામ્યો...

એપ્રિલના બીજા-ત્રીજા સપ્તાહમાં ગુજરાતને શોભે તેવા કેટલાક મહત્ત્વના કાર્યક્રમો છવાયા. આ અંક તમારા હાથમાં પહોંચશે ત્યારે જુદાં જુદાં સ્થાનોએ તેનો માહોલ જામ્યો...

સલમાન ખાનને જોધપુરની સેન્ટ્રલ જેલના હાઇ સિક્યુરિટી જેલની બેરેકમાં કેદ કરાયો હતો. જેલના આ અતિ સુરક્ષિત વિસ્તારમાં માત્ર બે બેરેક છે, જેમાંથી એક બેરેકમાં...

કોમનવેલ્થમાં ગુજરાતને ગોલ્ડ મેડલનું ગૌરવ સુરતના હરમિત દેસાઇએ અપાવ્યું છે. ટેબલ ટેનિસમાં હરમિત દેસાઇનાં જબરદસ્ત દેખાવથી ભારતને ડબલ્સમાં ગોલ્ડ મેડલ મળ્યો...

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો શાનદાર દેખાવ જારી રહ્યો છે. ભારતે સોમવારે ૩ ગોલ્ડ, બે સિલ્વર, બે બ્રોન્ઝ એમ કુલ સાત મેડલ...

રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠાના અમીરગઢ તેમજ કચ્છ અને ડાંગ નજીકના ગામોમાં ભરઉનાળે સાતમી અને આઠમી એપ્રિલે કમોસમી વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રમાં નવમી એપ્રિલે...

ભારતના વૂમનપાવરનો ભવિષ્યમાં જ્યારે પણ ઉલ્લેખ થશે, ત્યારે અરુણિમા સિંહાનું નામ તેમાં અગ્રિમ સ્થાને મૂકાશે. એક રેલવે દુર્ઘટનામાં કેટલાંક અનિષ્ટ તત્ત્વો સાથે...
હાઈવે પર ચોથી એપ્રિલે રાત્રે બે મુસ્લિમ યુવકો પર હુમલો કરીને અંદાજે બાર લોકોના ટોળાએ માર મારી યુવકનું બાઈક સળગાવ્યું હતું. આ ઘટનાના પ્રત્યાઘાતો કોમી દંગલમાં પરિણમ્યા હતા. બપોરે મુસ્લિમોના ટોળાએ પણ હાઈવેને બાન લઈ પથ્થરમારો કરી તોડફોડ મચાવતા પોલીસ...
તાલુકાના વરસામેડી અને ભીમાસર વચ્ચે આઇસર ગાડીની હડફેટે ચડતાં બાઇક પરના મખિયાણના હિતેશ વેરા રબારી (ઉ.વ. ૧૯) અને તેના માતા વેજુબેન વેરા રબારી (ઉ.વ. ૪૫)નું નવમી એપ્રિલે મોત નીપજ્યું હતું.
ભારત-પાક.ના ૧૯૬૫નું પ્રથમ ‘સત્તાવાર’ યુદ્ધવિરામ ૧૯૬૮ના વર્ષમાં થયું હતું અને જેને ૯ એપ્રિલના ૫૦ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ૧૯૬૫ના યુદ્ધના પરિણામ સ્વરૂપ કચ્છ રાજના સમયથી કચ્છ અને ભારતના અવિભાજ્ય અંગ સમાન છડાબેટ, કંજરકોટ, પાર બન્નીના ૩૦૦ ચોરસ...

પોરબંદર સહિત રાજ્યના ૧૮ બંદર ઉપર ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવા ટૂંક સમયમાં શરૂ થવાની છે. પોરબંદરના લકડીબંદર વિસ્તારમાં આ પ્રકારની બોટનું આગમન પણ થઈ ચૂક્યું...