
લંડનઃ બ્રિટિશ રાજકારણમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. એક ક્રાતિકારી પગલાના ભાગરૂપે સ્કોટલેન્ડને ઈન્કમ ટેક્સ, વેલ્ફેર અને પરિવહન કાયદા બનાવવાની અભૂતપૂર્વ...
લંડનઃ બ્રિટિશ રાજકારણમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. એક ક્રાતિકારી પગલાના ભાગરૂપે સ્કોટલેન્ડને ઈન્કમ ટેક્સ, વેલ્ફેર અને પરિવહન કાયદા બનાવવાની અભૂતપૂર્વ...
દક્ષિણ એશિયન દેશોના નેતાઓનું ૧૮મુ ‘સાર્ક’ શિખર સંમેલન ૨૬-૨૭ નવેમ્બરે નેપાળની રાજધાની કાઠમંડુમાં મળ્યું હતું. બે દિવસના આ શિખર સંમેલનના છેલ્લા દિવસે છ દેશોના...
કાબુલઃ અફઘાનિસ્તાનના પાટનગર કાબૂલના પૂર્વ વિસ્તારમાં એક આત્મઘાતી હુમલાખોરે, બ્રિટિશ દૂતાવાસના એક વાહનને લક્ષ્ય બનાવતા તેમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
કાઠમંડુઃ ‘સાર્ક’ શિખર સંમેલનના પ્રથમ દિવસે જેમણે એકબીજા સામે જોયું પણ નહોતું તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમોવડિયા નવાઝ શરીફે બીજા દિવસે સમાપન સમારોહમાં એકબીજા સાથે હસીને હાથ મિલાવવા સાથે થોડો સમય ચર્ચા કરીને એકબીજા સામે...
વડોદરાઃ સંસ્કારનગરીના મહિલા કૃષિ વિજ્ઞાની પૂર્વી મહેતા ભટ્ટની માઇક્રોસોફ્ટના સહસ્થાપક અને પૂર્વ ચેરમેન બિલ ગેટ્સે પોતાના સિનિયર એડવાઇઝર તરીકે નિમણૂક કરી...
લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરન ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં ધરખમ કાપ મૂકવા માગે છે, પરંતુ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના નવા આંકડા અનુસાર માત્ર યુરોપીય યુનિયન (ઇયુ)માંથી જ વધારાના વિક્રમી ૨૨૮,૦૦૦ ઈમિગ્રન્ટ્સ યુકેમાં આવ્યા છે.
વડોદરાઃ શહેરની મધ્યમાં આવેલો નજરબાગ પેલેસ દાયકાઓથી આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. જોકે હવે આ પેલેસની જમીન પર ભવ્યાતિભવ્ય અને રાજ્યનો સૌથી મોટો એરકન્ડિશન્ડ...
સુરત એરપોર્ટ પાસેના તબેલા-તળાવો દુર કરાશેઃ સુરત એરપોર્ટના રનવે પર સ્પાઈસ જેટના વિમાન સાથે ભેંસ અથડાવાની દુર્ઘટના બાદ જાગેલા તંત્રે હવે સઘન કામગીરી શરૂ કરી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફરતે કમ્પાઉન્ડ વોલ તેમ જ ફેન્સીંગની કામગીરી શરૂ કરાયા પછી હવે...
ચીનની કંપની સાણંદ પાસે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપશેઃ ચીનના જેઝીયાંગ પ્રાંતની કંપની લાંગ ચેંગ સાણંદ નજીક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપશે. પાર્કમાં લગભગ ૪૦ ચાઇનીઝ કંપનીઓ પોતાના ઉત્પાદન એકમો શરૂ કરશે. જેઝીયાંગ પ્રાંતના ૬૦ જેટલા ઉદ્યોગકારોએ ગુજરાતમાં રોકાણની...
ભૂજઃ કચ્છ પંથકના વડા મથક ભૂજના ૪૬૪મા સ્થાપના દિનની ૨૭ નવેમ્બરે શાનદાર ઉજવણી કરાઇ હતી. પરંપરાગત રીતે શહેરનાં પાંચ નાકા, છઠ્ઠી બારી અને દરબારગઢમાં ખીલ્લીનું મેયર હેમલતાબેન ગોરના હસ્તે પૂજન કરાયું હતું.