Search Results

Search Gujarat Samachar

છોકરીઅોની ગેંગ મેમ્બરની એક યુવતીએ પોલીસને બાતમી આપનાર ૧૫ વર્ષની કન્યા પર પોતાના ભાઇ દ્વારા બળાત્કાર કરાવતા બળાત્કારી યુવાન લેકનને પાંચ વર્ષની, તેની બહેન એલીયાહને સાડા ચાર વર્ષની સજા ફટકારવામાં અવી હતી.

લંચ સમયે કોફી પીઅો અને ડાયાબિટીશને ભગાવો એવી સલાહ નિષ્ણાંતોએ આપી છે. રોજના ત્રણથી ચાર કપ કોફી પીવાથી ટાઇપ-૨ પ્રકારના ડાયાબીટીશની બીમારી થવાની શક્યતા ચોથા ભાગ જેટલી ઘટી જાય છે.

ઇન્ટરનેટે આખી દુનિયા બદલી નાંખી છે. ઇન્ટરનેટના માધ્યમથી તમે ઘેરબેઠાં બિલનું પેમેન્ટ કરી શકો છો, ટ્રેન કે પ્લેનની ટિકિટ બુક કરાવી શકો છો, બેન્ક એકાઉન્ટમાંથી...

ગુજરાતનાં પ્રધાનમંડળનું આંશિક વિસ્તરણ થયું, હવે બાકીના બીજા ઘણાને પછીથી પ્રધાનો તરીકે અથવા નિગમોમાં લેવાશે. સત્તા અને સંગઠનમાં આ તો ચાલ્યા જ કરતું હોય છે. દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાનમંડળમાં કેટલાક ફેરફારો થયા તેમાં હરિભાઈ ચૌધરી અને મોહનભાઈ કુંડારિયાને...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણે વીતેલા સપ્તાહે માંડેલી વાતનો વિષય હતો - ‘અંતિમ પર્વને યથાયોગ્ય વધાવીએ તો!’ જેમાં આપણે આજે પણ હકારાત્મક જીવનશૈલી માટે પ્રેરણારૂપ બની રહેલા પંડિત કે. કા. શાસ્ત્રીજીની વાત કરી. આજે આપણે શાસ્ત્રીજીની વિચારસરણીથી...

લંડનઃ હાઈ કોર્ટ ઓફ લંડનના જસ્ટિસ કીહાને જાતીય શોષણના છ અપરાધીઓના નામનો ઉલ્લેખ કરવા પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા સાથે તેમના દુષ્કૃત્યનો ભોગ બનેલી કિશોરીનો તેમ જ ૧૮ વર્ષથી ઓછી વયની અન્ય કિશોરીઓનો સંપર્ક સામે પ્રતિબંધ ફરમાવતો ઐતિહાસિક આદેશ કર્યો છે.

લંડનઃ મિત્રો અને પરિચિતો પાસેથી આશરે ૨.૫ મિલિયન પાઉન્ડની ઉચાપત કરનારી હર્ટફોર્ડશાયરની ઠગ મહિલા માર્ગારેટા ક્લાર્કને સેન્ટ અલબાન્સ ક્રાઉન કોર્ટે ૪૦ મહિના કેદની સજા ફટકારી છે.

લંડનઃ નીસડન ટેમ્પલ નામે લોકપ્રિય બનેલા સ્વામીનારાયણ મંદિરને આવતા વર્ષે ૨૦ વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે એક વર્ષ લાંબી ઊજવણી કરવા નિર્ણય લેવાયો છે.