- 01 Dec 2014
લોકસભાની ગત ચૂંટણી પછી અભિનેતામાંથી સાંસદ બનેલા ભોજપુરી સુપરસ્ટાર મનોજ તિવારીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સકારાત્મક ફિલ્મોમાં કામ કરવાની સલાહ આપી છે.
લોકસભાની ગત ચૂંટણી પછી અભિનેતામાંથી સાંસદ બનેલા ભોજપુરી સુપરસ્ટાર મનોજ તિવારીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સકારાત્મક ફિલ્મોમાં કામ કરવાની સલાહ આપી છે.
સુરતઃ શહેરના જાણીતા પી.પી. સવાણી ગ્રૂપ દ્વારા પિતા વિહોણી ૧૧૧ કન્યાઓનાં સમૂહલગ્નનું ૩૦ નવેમ્બરે આયોજન થયું હતું. જેમાં ૧૦૬ હિન્દુ, બે જૈન અને ત્રણ મુસ્લિમ કન્યાના આ અભૂતપૂર્વ સમારોહમાં અંદાજે ૫૫ હજારથી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા હતાં.
આ સપ્તાહની લિજ્જતદાર વાનગી
• ‘આપ’ અને અરવિંદ કેજરીવાલે બહુ જલ્દી આ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ કારણે તેઓ તેમના પ્રતિસ્પર્ધીઓની સરખામણીમાં બહુ સારી રીતે અને વધારે પર્ફેક્ટ...
નવી દિલ્હીઃ ‘આપ’ના વિજયરથ નીચે ભાજપના ધૂરંધર નેતાઓ કચડાઇ ગયા છે, જેમાં પક્ષના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર અને દેશના પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી કિરણ બેદીનો પણ સમાવેશ થાય છે.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ અનેક રેકોર્ડ તોડ્યા છે. આમ આદમી પાર્ટીએ દરેક પક્ષના સૂપડાં સાફ કરીને ૭૦માંથી ૬૭ બેઠકો મેળવી છે. આઝાદ ભારતના...
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
લંડનઃ પૈસો પૈસાને ખેંચી લાવે એ ન્યાયે મલ્ટિ-મિલિયોનેર ભાઈ-બહેન અમિત પટેલ અને મીતા પટેલે તેમની ડ્રગ સપ્લાયર કંપની ઓડેન મેકેન્ઝી આઈરિશ ડ્રગ્સ ગ્રૂપ એક્ટાવિસને...
૨૦૧૧માં ભારતને પ્રેક્ટિસનો લાભ મળ્યોવર્ષ ૧૯૮૩માં ભારત વર્લ્ડ કપ જીતી લાવ્યું તે સુખદ આશ્ચર્ય હતું. તે સમયે દુનિયાની અન્ય ઘણી ટીમ એવી હતી કે પ્રબળ દાવેદાર...
મેલબોર્નઃ ક્રિકેટ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા આ વર્લ્ડ કપની ઈનામી રકમમાં ૨૦૧૧ની ટુર્નામેન્ટ કરતાં ૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.