અમેરિકા રશિયા પાસેથી શસ્ત્રો ન ખરીદવા ભારત પર ઘણા સમયથી દબાણ કરી રહ્યું છે અને તાજેતરમાં અમેરિકાએ ફરી એક વખત ભારતને ચેતાવણી આપી છે. પેન્ટાગોનના ઉચ્ચ અધિકારીએ ભારતને ચેતવણી આપી છે કે જો ભારત રશિયા પાસેથી શસ્ત્રો ખરીદશે તો તો તેમને અમેરિકા પાસેથી...
અમેરિકા રશિયા પાસેથી શસ્ત્રો ન ખરીદવા ભારત પર ઘણા સમયથી દબાણ કરી રહ્યું છે અને તાજેતરમાં અમેરિકાએ ફરી એક વખત ભારતને ચેતાવણી આપી છે. પેન્ટાગોનના ઉચ્ચ અધિકારીએ ભારતને ચેતવણી આપી છે કે જો ભારત રશિયા પાસેથી શસ્ત્રો ખરીદશે તો તો તેમને અમેરિકા પાસેથી...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રણ દિવસના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન મળેલા આદર-સત્કાર ભાવિ સંભાવનાઓના સંકેત આપવા માટે પૂરતા છે. મોદીના ઇઝરાયલ પ્રવાસને દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયનો આરંભ ગણી શકાય. આરંભ એટલા માટે કે સાત-સાત દાયકા વીત્યા બાદ...
સોમવારે આખી દુનિયાની નજર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર હતી. અને આ સ્વાભાવિક પણ હતું. ‘માથાફરેલા નેતા’ની ઓળખ ધરાવતા ટ્રમ્પે અમેરિકાનું પ્રમુખ પદ સંભાળ્યા બાદ ભારતીય વડા પ્રધાનનો આ પહેલો અમેરિકા પ્રવાસ...
બિહારના ગવર્નર અને દલિત નેતા રામનાથ કોવિંદને એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત વિપક્ષને ઊંઘતા ઝડપ્યા છે. અલબત્ત, હંમેશની જેમ જ આ વખતે પણ અપેક્ષા તો એવી જ હતી કે નરેન્દ્ર મોદી કોઇ અણધાર્યું...
દસકાઓના વહેવા સાથે દુનિયામાં ઘણું બદલાયું છે. દિનપ્રતિદિન વધુને વધુ તનાવપૂર્ણ બની રહેલા સીમા વિવાદ વચ્ચે એકબીજાને ધમકી આપીને ન તો ચીનના હાથમાં કંઇ આવવાનું છે અને ન તો ભારતના હાથમાં. પહેલાં તિબેટ પછી અરુણાચલ પ્રદેશના મુદ્દે વિવાદ અને હવે સિક્કિમ...
આર્થિક વિકાસના પંથે હરણફાળ ભરી રહેલો ભારત દેશ પણ પહેલી જુલાઇએ જીએસટીના અમલીકરણ સાથે જ વિશ્વના એવા દેશોની હરોળમાં આવી ગયો છે જ્યાં માત્ર એક જ સેલ્સટેક્સની પ્રથા અમલી છે. જીએસટી (ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ)નો અર્થ સમજાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી...
ધરતી પરનું સ્વર્ગ ગણાતા કાશ્મીર ખીણ પ્રદેશમાં છેલ્લા કેટલાય મહિનાઓથી લપકારા મારતી અશાંતિની આગ બૂઝાય તે પહેલાં દાર્જિલિંગના પહાડોમાં રાજકીય અશાંતિએ માથું ઊંચક્યું છે તે દેશ માટે શુભ સંકેત નથી. પશ્ચિમ બંગાળ સરકારના એક વગરવિચાર્યા કહી શકાય તેવા...
રાજકારણમાં ભલે રમત રમાતી હોય, પરંતુ રમતમાં રાજકારણ ન હોવું જોઇએ. આવી સેળભેળ થઇ જાય છે ત્યારે પ્રતિભાશાળી વ્યક્તિનો ભોગ લેવાઇ જતો હોય છે. ટીમ ઇંડિયાના કોચ અનિલ કુંબલે સાથે પણ આવું જ થયું હોય તેમ જણાય છે. કોચ પદેથી કુંબલેના રાજીનામાના કારણ માટે...
ચીનના યજમાનપદે યોજાયેલા ‘બ્રિક્સ’ દેશોના નવમા શિખર સંમેલનમાં ભારતને મોટી કૂટનીતિક સફળતા હાંસલ કરી છે. બ્રાઝિલ, રશિયા, ઇંડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા એમ પાંચ દેશોના બનેલા આ સંગઠનના ઘોષણાપત્રમાં પહેલી વખત પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ...
દર વખતે નાટ્યાત્મક વાણી-વર્તનના કારણે અખબારી માધ્યમોમાં ચમકતા રહેતા લાલુ પ્રસાદ યાદવ આ વખતે જુદા જ કારણસર સમાચારમાં છે. ભારતની ટોચની ગુપ્તચર સંસ્થા સીબીઆઇએ તેમના નિવાસસ્થાન સહિત આઠ સ્થળોએ પાડેલા દરોડા દર્શાવે છે કે રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના...