Search Results

Search Gujarat Samachar

અફરોઝ ફટ્ટાને રૂ. ૫,૬૦૦ કરોડના ખોટા બિલો બનાવી આપી યુએઈમાં પોતાની કંપની શરૂ કરીને કરોડોના હવાલા રેકેટમાં સંડોવાયેલા આરોપી જયેશ દેસાઈની રૂ. ૪૯ કરોડની પ્રોપર્ટી દુબઈમાં ખરીદીના દસ્તાવેજો ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને  મળ્યાં છે. આ ઉપરાંત ઈડીની તપાસમાં...

ગુજરાતમાં હમણાં બ્રિટન અને બીજે રાહુલ ગાંધીના ‘સુવિચારો’ની ચર્ચા ચાલે છે. વિદેશ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ એક સરસ વાત કરી છેઃ ‘મારી અટક પર ન જાઓ. મારાં...

નલિયા તાલુકાના ચીયાસર ગામની સીમમાં કચ્છમાં દુર્લભ ગણાતા પ્રાણી કીડીખાઉ એટલે પેંગોલીન દેખાયાના સમાચાર મળ્યા છે. જેથી વન્યજીવ પ્રેમીઓમાં કુતૂહલ છે. કચ્છમાં...

દેશ અને દુનિયાની નજરો જમ્મુ-કાશ્મીર પર મંડાયેલી છે. છેલ્લા બે મહિનામાં રાજ્યમાં ઘણું બધું થઇ ચુક્યું છે. આતંકવાદી ઘટનાઓનો સિલસિલો ચાલુ જ છે. લશ્કરી જવાનો...

ભારતમાં ૨૦૧૯ની સામાન્ય લોકસભા ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ એટલે કે લોકસભા અને ૨૯ રાજ્ય વિધાનસભાઓની એક સાથે ચૂંટણી કરાવવાના ખ્યાલે ગતિ પકડી છે. આ ચર્ચા બંધારણીય બનવાના સ્થાને રાજકીય ગરમાહટમાં બદલાઈ છે. નરેન્દ્ર...

ભારત માટે જમ્મુ અને કાશ્મીર રાજ્ય સળગતી સમસ્યા બની રહ્યું છે. તાજેતરમાં પણ દેશભરમાં બકરી ઈદની ઉજવણી થઈ રહી હતી ત્યારે કાશ્મીરમાં સેનાના જવાનો પર પથ્થરમારો, વિરોધી દેખાવો કરાયા, પાકિસ્તાન અને ઈસ્લામિક સ્ટેટના ઝંડા લહેરાવાયા, ત્રણ પોલીસકર્મી અને...

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બ્રિટન અને જર્મનીના ચાર દિવસના પ્રવાસના પ્રથમ પડાવમાં જર્મનીના હેમ્બુર્ગ પહોંચ્યા હતા. અહીં તેઓએ ભારતીય સમુદાયના લોકો અને વિદ્યાર્થી સાથે સંવાદ કર્યો હતો. ૨૩મી ઓગસ્ટે રાહુલ ગાંધીએ બર્લિનમાં ઈન્ડિયન ઓવરસિઝ કોંગ્રેસને...

લાખણી તાલુકાના ચાળવા ગામમાં આશરે ૩૫ વર્ષ પહેલાં ૧૯૮૫-૮૬ની સાલમાં ચાળવા ગામાં સુરેશભાઈના પોતાના ઘર પાસે પાર્ક કરેલી જીપ રાત્રિના સમયે ભરતભાઈ ઉઠાંતરી કરી...

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ નાયબ નાણાં પ્રધાન મેકેબીસી જોનાસે તપાસ ટીમને જણાવ્યું હતું કે ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝુમાના બિઝનેસના મિત્રોએ તેમને મારી નાખવાની ધમકી...

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સાથે ૨૫મી ઓગસ્ટે સરદાર સરોવર બંધ નજીક સાધુ બેટ પાસે આકાર પામતી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની...