Search Results

Search Gujarat Samachar

અમેરિકન રાજકારણના પિતામહ ગણાતા વોર વેટર્ન તેમજ અમેરિકન સમાજમાં ખૂબ ઉચ્ચ માન ધરાવતા સેનેટર જોન મેકકેઇનનું ૨૫મી ઓગસ્ટે બ્રેઈન કેન્સરના કારણે અવસાન થયું હતું....

બ્રિટનથી છેલ્લા ૪૬ વર્ષથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક અખબારો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’માં આપ પણ જોડાવાની સોનેરી તક મેળવી શકો છો. વિશ્વભરમાં છાપાં અને...

અમેરિકાના વર્જીનીયા સ્ટેટમાં બોલીંગ ગ્રીન નજીક આંતરરાષ્ટ્રીય ધાર્મિક સંસ્થા ‘ઈન્ટરનેશનલ સ્વામીનારાયણ સત્સંગ ઓર્ગેનાઈઝેશન’ (ISSO) દ્વારા ૭ મિલિયન ડોલરના...

અગ્રગણ્ય ગુજરાતી પરિવારની યુવાન દીકરી, દોહિત્રી તેમજ સાઇ ભારતીનાં ધર્મપત્ની વીશાનું ૩૯ વર્ષની વયે અકાળે અવસાન થતાં સમગ્ર ભારતીય સમાજમાં શોકની લાગણી ફેલાઇ...

 લંડનમાં તાજેતરમાં ખાલિસ્તાન તરફી સંગઠનો દ્વારા ૨૦૨૦માં પંજાબમાં જનસમર્થનની માગ સાથે દેખાવો કરાયા હતા. અમેરિકામાં પણ ૨૬મી ઓગસ્ટે અકાલીદળના નેતા અને દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના સભ્ય મનજિતસિંહ જીકે પર હુમલો કરાયો હતો. 

‘તમે કોણ છો ઈ ખબર નથી, પણ તમે અમારા ખેતરમાં આવ્યા, અહીં આરામ કર્યો, તમારું સાથે લાવેલું ભોજન જમ્યા, વાડીના ફળ ચાખ્યા એનો બહુ આનંદ છે, સાવ સાચ્ચું કહું તો મજા આવી...’ ગામડાગામના એક ભોળા ખેડૂતે જાણીતા કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને કહ્યું.

કેરળમાં સતત ૧૨ દિવસ ખાબકેલા ૯૨ ઇંચ વરસાદે વિનાશ વેર્યો છે, જોકે હવામાન ખાતાની આગાહી મુજબ ૨૧મીથી આગામી પાંચ દિવસ વરસાદ નહીં પડવાનો હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યના ૧૪માંથી ૧૧ જિલ્લા પૂરથી પ્રભાવિત થયા છે. ઈડુક્કીમાં ઓગસ્ટમાં વરસાદે...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં મેડિકલ કોલેજ સહિત રૂ. ૫૦૦ કરોડના ૯ પ્રકલ્પોના લોકાર્પણ શિલાન્યાસ પ્રસંગે ૨૩મીએ કહ્યું કે મેડિકલ કોલેજોમાં ભવિષ્યના સ્વસ્થ ગુજરાતનું સપનું છૂપાયેલું છે. ૧૦ કરોડ લોકોના રૂ. પ લાખ સુધીના મેડિકલ બિલને સરકાર ભરશે....

નીરવ મોદી દ્વારા પીએનબી સાથે હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના મામલે હવે એક ‘પીળા-નારંગી હીરા’ની વાત સામે આવી છે. જેના દ્વારા કૌભાંડ થયાની વાત આવી હતી. અમેરિકામાં...

ભારતના નાણા પ્રધાન અરુણ જેટલીએ ૩૧મી ઓગસ્ટે કહ્યું હતું કે, ભારત આવતા વર્ષે બ્રિટનને પાછળ રાખી દેશે અને વિશ્વનું પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની...