જમાત-ઉદ્-દાવાનો વડો હાફિઝ સઇદ અમારા ગળે બંધાયેલું ઘંટીનું પડ છે અને હવે પાકિસ્તાન તેને અંકુશમાં રાખવા સક્ષમ નથી. આ વાક્ય વાંચીને રખે માની લેતા કે કોઇ શાંતિપ્રેમી પાકિસ્તાનીએ આ શબ્દો ઉચ્ચાર્યા છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસિફના આ શબ્દો...
જમાત-ઉદ્-દાવાનો વડો હાફિઝ સઇદ અમારા ગળે બંધાયેલું ઘંટીનું પડ છે અને હવે પાકિસ્તાન તેને અંકુશમાં રાખવા સક્ષમ નથી. આ વાક્ય વાંચીને રખે માની લેતા કે કોઇ શાંતિપ્રેમી પાકિસ્તાનીએ આ શબ્દો ઉચ્ચાર્યા છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસિફના આ શબ્દો...
ભારતમાં ગૌરક્ષાના નામે વધી રહેલી હિંસાને અટકાવવા માટે આખરે સુપ્રીમ કોર્ટને જ આગળ આવવું પડ્યું છે. મતલબ કે કાયદો-વ્યવસ્થાની જાળવણીનું જે કામ સરકારી તંત્રે કરવાનું હતું તેના માટે પણ દેશની સર્વોચ્ચ અદાલતે જ આદેશ આપવો પડ્યો છે. કહેવાતા ગૌરક્ષકો...
ભારતના નેતાઓની એક ખાસિયત ઉડીને આંખે વળગે તેવી છે કે ભલે તેઓ કંઇ કરે કે નહીં, પરંતુ દેખાડો જરૂર કરતા રહે છે. જનતા સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે ચિંતિત હોવાનું દેખાડવા તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. આપણે મહિલા અનામત ખરડાની જ વાત કરીએ. છેલ્લા પાંચ દસકાથી...

ભારત, ઇંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વેમાં સિરીઝ બાદ આઈસીસી દ્વારા ટી૨૦ની રેન્કિંગ જાહેર કરાઇ છે, જેમાં ભારતીય બેટ્સમેન લોકેશ રાહુલે નવ સ્થાનના ફાયદા સાથે ત્રીજો...
ભારતભરમાં લોકો ગણેશ ચતુર્થી પર્વ ઉજવી રહ્યા હતા ત્યારે હરિયાણાનું પંચકૂલા ભડકે બળી રહ્યું હતું. એક (અ)‘ધર્મગુરુ’ નામે બાબા રામ રહીમ સિંહને હાઇ કોર્ટે બળાત્કાર કેસમાં દોષિત ઠરાવતા તેમના હજારો અનુયાયીઓ રસ્તાઓ પર ફરી વળ્યા હતા. અનેક દુકાનો-ઇમારતોમાં...
પાકિસ્તાન ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લેવાનું ક્યારે શીખશે એ તો પરવરદિગાર જ કહી શકે, પણ અત્યારે તો તે વગરવિચારી નીતિરીતિ અને નિવેદનોના કારણે જગતતખતે હાંસીપાત્ર બની રહ્યો છે. યુનાઇટેડ નેશન્સ (યુએન)ની વાર્ષિક બેઠક હોય કે પછી અન્ય કોઇ આંતરરાષ્ટ્રીય...
ચીનના યજમાનપદે યોજાયેલી ‘બ્રિક્સ’ સમિટમાં ત્રાસવાદ મુદ્દે ધાર્યું રાજદ્વારી લક્ષ્ય પાર પાડનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મ્યાનમાર પ્રવાસ ભલે અખબારોની હેડલાઇનમાં ચમક્યો ન હોય, પણ તેનું મહત્ત્વ લેશમાત્ર ઓછું આંકી શકાય તેમ નથી. ભારત-મ્યાનમાર ૧૬૦૦...
ભારત-ચીન વચ્ચે સિક્કીમની ડોકલામ સરહદે છેલ્લા બે મહિનાથી પ્રવર્તી રહેલો તણાવ વકર્યો છે. ૧૫ ઓગસ્ટે એક તરફ ભારતભરમાં ૭૧મા સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી થઇ રહી હતી ત્યારે બીજી તરફ લદ્દાખમાં બન્ને દેશના સૈન્ય જવાનો વચ્ચે ઝપાઝપી ચાલી રહી હતી....
ભારત સહિત વિશ્વભરમાં વસતાં ભારતીય સમુદાયે મંગળવારે ૭૧મો સ્વાતંત્ર્ય દિન અનેરા ઉમંગ-ઉલ્લાસ સાથે ઉજવ્યો. પાટનગર નવી દિલ્હીમાં લાલ કિલ્લાથી માંડીને નાના-મોટા શહેરો-નગરો-કસ્બાઓમાં ધામધૂમથી અનેકવિધ કાર્યક્રમો યોજાયા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૨...
લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ છેવટે રવિવારે મોદી પ્રધાનમંડળનું વિસ્તરણ થઇ જ ગયું. કોઇનું કદ વેતરાયું, કોઇનું પત્તું કપાયું તો વળી કેટલાકનું કદ વધ્યું પણ ખરું. બધું નરેન્દ્ર મોદી સ્ટાઇલમાં થયું! પ્રધાનમંડળમાં સંભવિત ફેરફારો સંદર્ભે બહુ ઓછા અખબારી...