Search Results

Search Gujarat Samachar

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની કર્મભૂમિ ગોરખપુરની બીઆરડી હોસ્પિટલમાં એક સપ્તાહમાં ૭૦થી વધુ બાળકોના અપમૃત્યુની ઘટનાથી સમગ્ર ભારત સ્તબ્ધ છે. બાળકોના પરિવારજનોનું આક્રંદ દેશભરમાં પડઘાઇ રહ્યું છે. જોકે આટલી કરુણ ઘટના છતાં રાજ્ય સરકાર...

ભારતીય તિરંગો સાત દસકાથી દેશની આન-બાન-શાન બની રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના એક માત્ર (બંધારણીય) અપવાદને બાદ કરતાં તમામ રાજ્યોમાં તિરંગો ભારતીયતાનું ગૌરવ લહેરાવતો રહ્યો છે. રાષ્ટ્રીય ધ્વજની સમાંતરે બીજું કંઇ હોઇ શકે જ નહીં, પરંતુ કોણ જાણે કેમ કોંગ્રેસ...

બિહારના મુખ્ય પ્રધાન પદેથી રાતોરાત રાજીનામું ધરી દઇને કલાકોમાં તો ફરી રાજગાદીએ બેસી ગયેલા નીતીશ કુમારે આખરે મગનું નામ મરી પાડ્યું છે. અપેક્ષા અનુસાર, તેમણે મહાગઠબંધનના બાળમરણનો ઓળિયોઘોળિયો લાલુ પ્રસાદ અને તેમના રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) પર ઢોળ્યો...

કાશ્મીર ખીણમાં છાશવારે નાના-મોટા હુમલા કરીને નિર્દોષ નાગરિકોથી માંડીને સુરક્ષા દળના જવાનોનું લોહી વહાવતા રહેલા આતંકવાદીઓને હવે ભાગવું ભારે પડી રહ્યું છે. આતંકનો સફાયો કરવાના મનસૂબા સાથે ભારતીય સુરક્ષા દળોએ આક્રમક અભિગમ અપનાવ્યો છે. છેલ્લા એક...

ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને આખરે પદ સત્તા છોડવી જ પડી છે. દેશની સર્વોચ્ચ અદાલતે પનામાગેટ કેસમાં તેમને કસૂરવાર ઠેરવીને વડા પ્રધાન પદ માટે ગેરલાયક ઠરાવતા શરીફ પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો. આમ તો આ કેસમાં...

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપે ઉત્તર પ્રદેશના દલિત રામનાથ કોવિંદ પર પસંદગીનો કળશ ઢોળ્યા બાદ હવે ઉપરાષ્ટ્રપતિ પદ માટે દક્ષિણ ભણી મીટ માંડી માંડી છે. ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદના એનડીએના ઉમેદવાર તરીકે આંધ્ર પ્રદેશમાં જન્મેલા કેન્દ્રીય શહેરી વિકાસ...

ઈરાકી નેતૃત્વ હેઠળની સંયુક્ત સેનાને નવ મહિનાના ભીષણ અને લોહિયાળ સંઘર્ષ બાદ છેવટે ઇરાકની ઉત્તરે આવેલા મોસુલ શહેરને ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (આઇએસઆઇએસ)ના કબ્જામાંથી છોડાવવામાં સફળતા સાંપડી છે. ઇરાકી સેનાને હરાવીને આઇએસે ૨૦૧૪થી મોસુલમાં...

વિશ્વની બે મહાશક્તિઓ - અમેરિકા અને રશિયાએ ફરી શીંગડા ભરાવવાનું શરૂ કર્યું છે. આમ તો તેમની વચ્ચે શીત યુદ્ધના સમયથી જ એકબીજા સામે તણખાં ઝરતાં રહ્યા છે, પણ છેલ્લા કેટલાક મહિનાથી તેમની વચ્ચે જે પ્રકારે તણાવ વધ્યો છે તે ચિંતાજનક છે. આ વિવાદમાં બળતામાં...

ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ અપેક્ષા અનુસાર જ ભારતના સર્વોચ્ચ સ્થાને બિરાજ્યા છે. આંકડાઓનું ગણિત કોવિંદની તરફેણમાં હોવાથી તેમણે જંગી સરસાઇ સાથે કોંગ્રેસના ઉમેદવાર મીરા કુમારને હરાવ્યા છે. આઝાદીના સાત દાયકામાં આ પહેલો અવસર...

ભારતમાં રાજકીય નેતાઓનું એક અને એકમાત્ર લક્ષ્ય સત્તા પર કબ્જો જમાવવાનું હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે તામિલનાડુમાં સત્તાધારી અન્ના દ્રમુકના બે (કટ્ટર વિરોધી) જૂથ આખરે એક થઇ ગયા છે. જયલલિતાના મૃત્યુ બાદ તેમના ઉત્તરાધિકારી બનીને મુખ્ય પ્રધાન...