Search Results

Search Gujarat Samachar

વીજળીની સમસ્યાનો જેણે અનુભવ કર્યો હોય તેવા લોકો આ દેશમાં કોઈપણ ખૂણે મળી જશે. વીજળીનો વપરાશ ન કર્યો છતાં મસમોટાં બિલ આવ્યા હોય તેવો બળાપો કાઢનારા લોકોની...

કૃષિમાં વપરાતા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના કારણે અનેક રોગથી લોકો પીડાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મનસુખભાઈ સુવાગિયાએ પોતાની કંપની ફ્લોટેક સબમર્સિબલ પંપના...

સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર ઉપરી સહકર્મી તબીબે બળાત્કાર આચરવાની ઘટનાએ હોસ્પિટલમાં નાઈટ શિફ્ટમાં સ્ત્રીઓની સલામતીની સમીક્ષા કરવાની ફરજ પાડી છે. તો બીજી તરફ અમદાવાદમાંથી ઝડપાયેલા અને રિમાન્ડ પર લેવાયેલા તબીબ અને પીડિતાની...

ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરનો લાભ લેવા મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગે કમર કસી છે. વર્તમાન સમયમાં મોરબીની સિરામિક પ્રોડક્ટ ગુણવત્તા અને પ્રાઈઝમાં ચીનને બીટ કરી શકે તેવી હોવાથી અમેરિકામાં રોડ શો, ટોક શો અને વિશાળ સેમિનાર્સ...

ભારત દેશ આઝાદ થયા બાદ અનેક ચૂંટણીઓ થતી રહે છે, પણ જૂનાગઢ સ્ટેટને સૌરાષ્ટ્ર સ્ટેટમાં ભળવા માટે દેશમાં સૌપ્રથમ વખત મતદાનનો પ્રારંભ થયો હતો અને જૂનાગઢમાં ૨૦ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ લાલ અને લીલા કલરની મતપેટીઓમાં મતદાન કરાયું હતું. જૂનાગઢના નવાબ મહોબતખાન...

આર. આર. લાલન ગવર્નમેન્ટ કોલેજના જીવવિજ્ઞાન (બાયોલોજી) વિભાગની ટીમને સંશોધનમાં કચ્છની ખારી નદી તેમજ આજુબાજુના વિસ્તારમાંથી મીઠા પાણીમાં જોવા મળે તેવી જિંગાની નવી પ્રજાતિ મળી આવી છે. આ શોધને ન્યૂ ઝીલેન્ડથી પ્રકાશિત થતા એક સાયન્ટિફિક જર્નલમાં સ્થાન...

કોંગ્રેસ માટે જીતની સીટ ગણાતી સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં તાજેતરમાં મોટો વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના બળવાખોર પૂર્વ ધારાસભ્ય લાલજી મેરને ફોર્મ પાછું ખેંચાવવા કોંગ્રેસને નાકે દમ આવી રહ્યો છે. જો લાલજી મેર નહીં માને તો આ સીટ ઉપર કોંગ્રેસના સત્તાવાર...

મોવિયા રોડ ઉપર ૧૯ દિવસની બાળાનું છઠ્ઠીએ શંકાસ્પદ મોત થયાની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ બાળકીનાં દાદીની આરોપી તરીકે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. ગોંડલના મોવિયા રોડ ઉપર જનતા સોસાયટીમાં રહેતા કેતનભાઇ રણછોડભાઈ રૈયાણીની ૧૯ દિવસની પુત્રી...

લોકસભાની ચૂંટણીના ગરમાવા વચ્ચે કચ્છમાં ૮૯ પૂર્વ પાકિસ્તાની નાગરિકોને પહેલીવાર સંસદસભ્યને ચૂંટવાની તક મળી છે. પાકિસ્તાની પરંતુ વર્ષોથી હિજરત કરી કચ્છમાં વસવાટ કરી રહેલા ૮૯ લોકોને છેલ્લા ૩ વર્ષ દરમિયાન ભારતીય નાગરિકોને પહેલીવાર સંસદસભ્ય ચૂંટવાની...

ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર બોરીયાનેસ નાની મોલડી ગોળાઈ પાસે ૭મી એપ્રિલે હાઇવે ટચ વાડીના કૂવામાં કાર ખાબકતાં ૩ યુવાનોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. કોન્ટ્રાક્ટની કામગીરી કરતા નાની મેલડી અને હડાળાનાં ત્રણ યુવામિત્રો કારમાં સાંજે ટોલનાકાથી મોલડી આવી રહ્યા...