Search Results

Search Gujarat Samachar

સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સાંસદ અને આદર્શ રાજકારણના માઈલસ્ટોન સવશીભાઈ મકવાણાનું ચોથીએ નિધન થયું છે. આથી ઝાલાવાડમાં સેવા અને શિક્ષણ સમન્વય રાજનીતિનો એક યુગ અસ્ત થયો છે. સાયલાના પજાળામાં તેઓની અંતિમ યાત્રામાં ભાજપ, કોંગ્રેસના રાજકીય આગેવાનો...

ગોંડલ રોડ પર આવેલી વિવાદાસ્પદ પારૂલ હોમિયોપેથી કોલેજમાં છઠ્ઠીએ પ્રોફેસર ભાસ્કર ભટ્ટે પિરિયડ પૂરો થતા જતા - જતા પ્રથમ વર્ષ બીએચએમએસની વિદ્યાર્થિનીની કમરમાં હાથ નાંખી છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ મુદ્દે પીડિતાએ પરિવાર સાથે સોમવાર...

પાકિસ્તાનના વિદેશ પ્રધાન મોહમ્મદ કુરેશીએ રવિવારે દાવો કર્યો હતો કે, ૧૬થી ૨૦ એપ્રિલ વચ્ચે ભારત પાકિસ્તાન પર વધુ એક હુમલાની યોજના બનાવી રહ્યું છે. કુરેશીએ કહ્યું હતું કે, આ હુમલાનો યોગ્ય ઠેરવવા ભારત કોઈ ઘટનાને અંજામ આપી શકે છે. તેમના પહેલા પાકિસ્તાનના...

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અપ્રવાસીઓની ઘૂસણખોરી રોકવાની નીતિ પર અમલ સાથે અમેરિકા-મેક્સિકો સરહદ અમેરિકાએ બંધ કરી દીધી છે. તેની અસર ત્યાંથી પસાર...

દુનિયાના નંબર વન ધનાઢય કપલ જેફ અને મેકેન્ઝી બેઝોસે સત્તાવાર રીતે છૂટાછેડાની જાહેરાત કરી છે. એમેઝોનના સંસ્થાપક અને દુનિયાના સૌથી અમીર જેફ બેઝોસ અને તેમની...

પાકિસ્તાનના પાકપટ્ટનમાં પોપકોર્ન વેચનારા મોહમ્મદ ફૈયાઝે ઘરમાં જ તડજોડ કરીને વિમાન બનાવી નાંખ્યું છે. વાત ભલે માન્યામાં આવે તેવી ન હોય, પણ હકીકત છે. ફૈયાઝ...

માલદીવની સંસદીય ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદના માલદિવિયન ડેમોક્રેટિક પક્ષ (એમડીપી)ને બે તૃતીયાંશ બહુમતી મળી ગઈ છે. સંસદમાં ૮૭ બેઠકો છે. શરૂઆતના...

ભારતે એક જ વર્ષમાં બીજી વખત ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ સમીટનું આમંત્રણ નકારી કાઢ્યું છે. આ સમીટ ૨૬-૨૭ એપ્રિલે યોજાવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીની ઓથોરિટીએ ગયા મહિને ભારતીય વિદેશ મંત્રાલયને આમંત્રણ મોકલ્યું હતું. ભારતે ચીન-પાકિસ્તાન...

અફઘાનિસ્તાનના બદગીસ પ્રાંતની કેટલીક ચેકપોસ્ટ પરના તાલિબાની હુમલાનો બદલો લેવા માટે શરૂ થયેલા લશ્કરી અભિયાનમાં તાજેતરમાં મોટી ખુવારી થઈ હતી. બદગીસ પ્રાંતમાં...

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના બે દિવસ પહેલાં મંગળવારે નક્સલીઓએ દંતેવાડામાં એલઈડી બ્લાસ્ટ કર્યો હતો. નક્સલીઓના નિશાને ભાજપના સ્થાનિક ધારાસભ્ય ભીમા...