Search Results

Search Gujarat Samachar

ઓસ્ટ્રેલિયામાં એસબીએસ રેડિયોમાં હિન્દી-ગુજરાતી ભાષાના પ્રોડ્યુસર તરીકે કાર્યરત કચ્છી હરિતા મહેતાને તાજેતરમાં જ સેતુરત્ન અને ગાર્ગી એમ બે એવોર્ડ એનાયત કરાયા...

• ભગવતી શક્તિપીઠ યુકે અને સમર્પણ ગૌશાળા, ગોવર્ધન, ભારત દ્વારા પૂ. સંજીવ કૃષ્ણ ઠાકુરજીના મુખે શ્રી રામ કથાનું તા.૧૪.૪.૧૯ સુધી બપોરે ૩.૩૦થી સાંજે ૭ દરમિયાન KPS સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 8LU ખાતે આયોજન કરાયું છે. દરરોજ કથા બાદ...

• માસ્ટર્સ ડિગ્રી મેળવનારા યુવાનોની સંખ્યા વધીયુવાનો જોબ માર્કેટમાં ટકી રહેવા માટે વધારાની લાયકાત મેળવવા માગતા હોવાથી ગયા વર્ષે અત્યાર સુધી સૌથી વધુ ૨.૫ લાખ કરતાં વધારે માસ્ટર્સ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. બી.એ અથવા બી.એસસી જેવી ફર્સ્ટ અને...

• દેશી બોફોર્સ ‘ધનુષ’ ભારતીય સૈન્યમાં સામેલ• કાશ્મીરમાં અલગતાવાદીઓની સુરક્ષા પાછી ખેંચાઈ• કરમવીરસિંહને નેવી ચીફ બનાવવા સામે અરજી• ‘કલમ ૩૭૦ નાબૂદ તો દેશમાં આગ’ • પાકિસ્તાને ભારત માટે હવાઈ માર્ગ ખોલ્યો• જૈશે મોહમ્મદના સઈદ હિલાલ અંદ્રાબીની ધરપકડ •...

ભૌગોલિક, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક રીતે ગુજરાતના નકશામાં વિશિષ્ટ છાપ ધરાવતા સૌથી મોટા જિલ્લા કચ્છના ગામડાંઓ તૂટી રહ્યા છે. ખેતીપ્રધાન દેશ ભારતનો મુખ્ય ભાગ ગણાતા ગામડાઓની ઓછી થઈ રહેલી સંખ્યા અને ખેતી કે પશુપાલન જેવા વ્યવસાય તરફથી નવી પેઢી મોઢું...

ટેકનોલોજીનો દૂરઉપયોગ કરી લંડનગરાઓ પાસેથી લાખ્ખોની તફડંચી કરનાર એશિયન ધૂતારા ટોળકીએ લેસ્ટરને પણ છોડયુ નથી. અરૂણાબેન માલવી નામના બહેને "ગુજરાત સમાચાર"ને એમની આપવિતી જણાવતાં કહ્યું કે, “મારે ઘરે ચારેક વીક પહેલાં કોઇનો ફોન આવ્યો કે તમારા ઘરે તમારા...

વીવીઆઈપી હેલિકોપ્ટર કેસની પૂછપરછમાં કોઈના નામ આપ્યા ન હોવાનું નિવેદન આરોપી મિશેલે પાંચમીએ કોર્ટમાં કર્યું હતું. તપાસ એજન્સી ઈડીએ ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે તેણે ટૂંકા નામ જણાવ્યા હતા, પરંતુ મિશેલે એ વાત અસત્ય હોવાનો કોર્ટમાં દાવો કર્યો હતો....

કેન્દ્ર સરકારે ગૃહ મંત્રાલયના એનિમી પ્રોપર્ટી ઓફ ઈન્ડિયાના કસ્ટોડિયન (સીઇપીઆઇ) પાસે રહેલા વિપ્રો કંપનીના રૂ. ૧,૧૦૦ કરોડ કરતાં વધુ મૂલ્યના શેરનું વેચાણ કરી દીધું છે. આ પ્રકારનું એનિમી પ્રોપર્ટીનું પ્રથમ વાર સરકારે વેચાણ કરાયું છે. આ ૪.૪ કરોડ...

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનું એકેય એફ-૧૬ વિમાન તોડી પાડ્યું નથી. અમેરિકા અને પાકિસ્તાનના આ દાવાને ભારતે ખોટા પાડ્યા છે. ઇન્ડિયન એરફોર્સે નક્કર પુરાવા સાથે જાહેર કર્યું છે કેે પાકિસ્તાનના એરફોર્સે ૨૭ ફેબ્રુઆરીએ એફ-૧૬નો ઉપયોગ કર્યો હતો અને તેણે...

કડીના સ્ટેશન રોડ સ્થિત ભાગ્યોદય ચોકડી ઉપર છઠ્ઠી એપ્રિલે મધરાતે અચાનક નાની કડીના એક યુવાને સિગારેટ પીતાં પીતાં જાતે શરીરે પેટ્રોલ છાંટીને સિગારેટથી પોતાને  આગ ચાંપી દીધી હતી.