Search Results

Search Gujarat Samachar

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ત્રણ દિવસના કાર્યક્રમના અંતિમ દિવસે ૧૯મીએ લોકો સંઘના વડા મોહન ભાગવતને લોકોએ ચિઠ્ઠીઓનાં માધ્યમથી સવાલો પૂછયા હતા. ભાગવતે આ સવાલ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ૧૯મીએ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ટ્રિપલ તલાકને ૩ વર્ષ જેલની સજાલાયક અપરાધ ગણાવતા વટહુકમને મંજૂરી આપવામાં...

લંડનની પાર્ક લેન પર આવેલી ગ્રોવનર હાઉસ હોટલમાં ગઈ ૧૪ સપ્ટેમ્બરે યોજાયેલા શાનદાર સમારોહમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં યશસ્વી યોગદાન આપનાર વ્યક્તિવિશેષોનું...

ભાષા અને બોલીઃ આપણા સમાજની સૌથી અધિક વિવિધતા જો ક્યાંય હોય તો ભાષા અને બોલીઓમાં છે. તમે સૌરાષ્ટ્રના સોરઠમાં જાઓ, ઝાલાવાડી જમીન પર વિહાર કરો, હાલાર (જામનગર)...

‘શ્રીકૃષ્ણ કી દ્વારિકા આને કા નિર્ણય જબ લીયા થા, તભી સે યે ભી તય થા કી મહાત્મા ગાંધી કી જનમભૂમિ પોરબંદર ભી જરૂર જાયેંગે’ મધ્ય પ્રદેશથી આવેલા પ્રવાસીએ કહ્યું....

ભારતના ફ્રાન્સ સાથે રૂ. ૫૮ હજાર કરોડના રાફેલ સોદા અંગે ફ્રાન્સના પૂર્વ પ્રમુખ ફ્રાંસવા ઓલાંદે એક ઇન્ટરવ્યૂમાં રાફેલ સોદા અંગે વાતચીતમાં ભારત સરકારે ફ્રાન્સના...

કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા સતત થતી આતંકી પ્રવૃત્તિઓના કિસ્સામાં કાશ્મીરના શોપિયામાં ત્રણ સ્પેશિયલ પોલીસ ઓફિસર્સનું અપહરણ કરીને તેમની ઘાતકી હત્યામાં પણ...

રાજ્ય સરકારે દલાતરવાડી લુંટાવી હોય તેમ મુખ્ય પ્રધાન, પ્રધાનો અને તમામ ધારાસભ્યોના પગારમાં ૨૫ ટકાનો તગડો વધારો કર્યો છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં ૧૯મી સપ્ટેમ્બરે ધારાસભ્યોના પગારમાં સુધારો કરતું વિધેયક દોઢ કલાકમાં જ સર્વસંમતિથી પસાર કરાયું હતું. અત્યાર...

રિક્ષાચાલકની હત્યા પ્રકરણમાં ત્રણની ધરપકડવીંછિયાના વેપારી યુવાન પર ગોળીબારમાં બેની અટકધોરાજીમાં મહંત લાલદાસબાપુનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ

ધારી, ખાંભા ગીર પૂર્વ વન વિસ્તારમાં ૧૧ સિંહોનાં મોતનો હાહાકાર હજુ શમ્યો નથી ત્યાં જ ૨૪મીએ વધુ બે સિંહોનાં મૃત્યુ થતાં સિંહોનાં મૃત્યુનો આંક ૧૩ પર પહોંચ્યો...